________________
અનુભવ
૧૧૫ હે જીવ, તને કયાંથી થઈ? પિતાને તે પોતે ભૂલી ગયે પણ દેહાદિ અન્યને પિતાનાં માનવાનું કયાંથી લા? ૭ ૮. પિતાનું તે શુદ્ધ સહજ આત્મસ્વરૂપ છે, અને દેહાદિ નહિ, એમ આત્માનું ભાન, આત્મપ્રાપ્તિ ત્યારે થશે કે જ્યારે પિતે પિતાને ઓળખવા પામવા, સદ્ગુરુના બોધના પ્રતાપે અંતર શધરૂપ અંતરજાગૃતિ પામી, અંતર્મુખ ઉપયોગથી પિતાના સ્વરૂપને ધશે, સાક્ષાત્કાર કરી પ્રત્યક્ષ દર્શનને પામશે. નિશ્ચયનયથી જેવું પિતાનું શુદ્ધ સ્વરૂપ છે તેવું જાણી, શ્રદ્ધા અંતરમાં અનુભવાય તો આપમિલન એટલે પિતાના સ્વરૂપની સાક્ષાત્ પ્રાપ્તિ થઈ સર્વોત્કૃષ્ટ સિદ્ધિરૂપ પરમ કૃતાર્થતા પ્રાપ્ત થાય.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org