________________
૧૧૨
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
ખાજ પિડ બ્રહ્માંડકા, પત્તા તે લગ જાય; ચેહિ બ્રહ્માંડિ વાસના, જમ જાવે તમ... આપ આપકુ ભૂલ ગયા, ઇનસે. કયા અધેર? સમર સમર અબ હસત હૈં, નહિ ભૂલેંગે ફેર.
૩.
2
પેાતાના પિંડ, દેહમાં શાશ્વત દેવની ખેાજ કર, શેાધ કર. ‘ એક નિજસ્વરૂપને વિષે દષ્ટિ દે, કે જે દષ્ટિથી સમસ્ત સૃષ્ટિ જ્ઞેયપણે તારે વિષે દેખાશે. ” અર્થાત્ દેહમાં પેાતાના સ્વરૂપની અંતરશેાધ કરતાં, આત્મસ્વરૂપના અનુભવ પ્રાપ્ત થશે. અને તે નિર ંતર વમાન થતાં, બ્રહ્માંડ એટલે સમસ્ત વિશ્વનુ જ્ઞાન થાય તેવી કેવળજ્ઞાનમય દશા પ્રાપ્ત થશે.
પર તુ તે પ્રાપ્ત ક્યારે થાય ? અર્થાત્ સાચી અંતરશેાધ જાગે ક્યારે ? તે ત્યારે જાગે કે જ્યારે આ બ્રહ્માંડિ વાસના, એટલે જગતની માયામાં જે પ્રેમ પ્રીતિ છે તે ટળે, તે માયિક સુખની વાસના, માયિક પ્રચાની રુચિ ટળી જાય, નિવૃત્ત થાય તે જ દેહાધ્યાસ મટી, આત્મદેવની સાચી શેાધ અંતરમાં જાગે અને પરિણામે આત્મપ્રાપ્તિ થાય. ૩
૪.
અહેાહા! આ જીવ પાતે, પેાતાને જ, પેાતાના મૂળ સ્વરૂપને જ ભૂલી ગયા! અને દેદિ પરને પેાતાનું સ્વરૂપ માની તે દેહાધ્યાસ કેઆત્મબ્રાન્તિથી અન તકાળનાં પરિભ્રમણનાં દુઃખરૂપ સંસાર દિરયામાં જઈ પડયા! પાતે પેાતાને ભૂલી ગયા તે ખરેખર આશ્ચર્યજનક આપત્તિ જેવુ', એના જેવું બીજુ અંધેર કયું?
હવે તે ભૂલ સમજાતાં, ફરી ફરીને તે ભૂલ યાદ આવતાં,
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International