________________
૧૦૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં જો કે પુદગલનો એદેહ તોપણ ઓરસ્થિતિ ત્યાં છે; સમજણબીજી પછી કહીશ, જ્યારે ચિત્તસ્થિર થઈશ. ૬
સુખ શક્તિ આદિ સ્વભાવને કેટલાં હાનિરૂપ બને છે તથા તે કર્મોના પ્રભાવે સંસારનાં કેવાં ભયંકર પરિભ્રમણ ચાલુ જ રહ્યા કરે છે તેથી તેને ક્ષય કેમ થાય? તે નવાં કેમ ન બંધાય?તેનાથી કેમ છુટાય ? ઈત્યાદિ જાણવા માટે કર્મ સંબંધી વિસ્તારથી વિવેક જેમાં વર્ણવ્યા છે એવા કર્મગ્રંથથી તે સમજવા ગ્યા છે. અને આત્માના અસ્તિત્વથી મેક્ષના ઉપાય સુધીના છ પદનું જેમાં નિરૂપણ છે એવા આત્મપ્રવાદનાં “આત્મસિદ્ધિ આદિશાસ્ત્રના અવગાહનથી કર્મનું કર્તાપણું ટાળી મેક્ષરૂપ પિતાનું સહજ સ્વરૂપ પ્રાપ્ત કરવા ગ્ય છે.
તે પુગલ કર્મો સંબંધી યથાર્થ સમજણ કરી, તે કર્મોને આત્યંતિક વિયેગ થાય તે માટે યથાર્થ ઉપાયે સમજી આત્માની અનંત દુઃખદ દશા ટાળી અનંત સુખદ શાશ્વત નિજ સંપત્તિ પામવાને અવસર એક મનુષ્ય દેહમાં જ પ્રાપ્ત થાય છે. મહાભાગ્ય પગે એવા દુર્લભ માનવ દેહને પામી સદ્ગુરુના ચોગે જે કર્મસંબંધી અને આત્માના રત્નત્રયરૂપ ધર્મસંબંધી યથાર્થ સમજ આવે તો દેહથી ભિન્ન સ્વપર પ્રકાશક પરમ જોતિ સ્વરૂપ એવો પિતાનો આત્મા તેને જાણી, અનુભવી તેમાં પોતે નિમગ્ન થાય. અર્થાત્ અનુક્રમે ધર્મધ્યાન અને શુકલ ધ્યાનમાં એકાગ્ર થઈ સર્વ કર્મ કલંકને બાળીને ભસ્મ કરવાના અપૂર્વ પુરુષાર્થમાં પ્રવર્તે. તે મોક્ષાર્થે ઉત્કૃષ્ટ પુરુષાર્થ એક મનુષ્યદેહમાં જ થઈ શકે છે, બીજા કોઈ દેહમાં બની શકે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org