________________
૧૦૪
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું
રાજુ અસંખ્યાતા દ્વીપ સમુદ્ર પ્રમાણ માપે છે. પૂર્વ પશ્ચિમ દિશામાં જેમ વધતો ઘટતો વિસ્તાર છે, તેમ ઉત્તર દક્ષિણમાં નથી. તેમાં સર્વત્ર લેકનો વિસ્તાર સાત રાજુ પ્રમાણ છે. લેકની ઊંચાઈ ચૌદ રાજુ પ્રમાણ છે અને ક્ષેત્રફળ ૩૪૩ ઘન રજુ પ્રમાણ છે. લેકના મધ્યમાં એક રાજુ લાંબી, એક રાજુ પહેળી અને ચૌદ રાજુ ઊંચી ત્રસનાળી છે. ત્રસ જીવો આ ત્રસનાળીમાં જ છે. તેની બહાર લોકમાં સર્વત્ર માત્ર એકેન્દ્રિય જીનો વાસ છે.
લેકની મધ્યમાં વલયાકારે સ્થિત એક લાખ એજનના વિસ્તારવાળા જંબુદ્વીપની મધ્યમાં એક લાખ એજનની ઊંચાઈ વાળે મેરુપર્વત છે. જંબુદ્વીપની ફરતા બમણા બમણ વિસ્તારવાળા અસંખ્યાતા દ્વીપસમુદ્ર છે. તેમાં અઢી દ્વીપસુધી જ મનુષ્યનો નિવાસ છે. બાકીનામાં તિર્યંચ અને વ્યંતર દેવના નિવાસ છે. આ મધ્યલેકમાં ઉપર તિષી દેનાં વિમાને છે. તેની ઉપર વૈમાનિક દેનાં વિમાન છે. તેની ઉપર નવ રૈવેયક વિમાને, પાંચ અનુત્તર વિમાને અને છેક ઉપર સિદ્ધશિલા છે. આ ઊર્ધ્વક કહેવાય છે. મધ્યલેની નીચે આવેલા અધલેકમાં અનુક્રમે સાત નરકભૂમિની રચના છે. તેની નીચે નિગદ જેને વાસ છે. લેકનું સ્વરૂપ આ સંક્ષેપમાં અત્રે જે જણાવ્યું છે તેને વિસ્તાર અન્ય વિકસાર, ત્રિલેકપ્રતિ આદિ ગ્રન્થથી જાણવા એગ્ય છે.
[ આ લેક સર્વત્ર જીવ અજીવથી સંપૂર્ણ ભરપૂર છે. તેમાં રહેલાં ધર્મ, (ગતિમાં ઉદાસીન સહાયક), અધર્મ, (સ્થિતિમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org