________________
૧૦૦
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું ૨ શું કરવાથી પોતે સુખી? શું કરવાથી પોતે દુ:ખી? પોતે શું? ક્યાંથી છે આપીએનેમાગેશીઘજવાપ. ૧
૩ જ્યાં શંકા ત્યાં ગણુ સંતાપ,
જ્ઞાન તહાં શંકા નહિ સ્થાપક પ્રભુ ભકિત ત્યાં ઉત્તમ જ્ઞાન,
પ્રભુ મેળવવા ગુરુ ભગવાન. ૧ કંઈ સમજાય છે? એ વિષે જે તમે કંઈ વિચાર કર્યો હોય તે તેથી જે કંઈ સમજાયું હોય તે જણાવે તે સહર્ષ સાંભળીએ અને અમે પણ અમને જે કંઈ સમજાય છે તે કહીએ. એમ પરસ્પર વિચાર વિનિમયથી ક્ષેમ એટલે કલ્યાણ, આત્મિક શ્રેય, સુખશાંતિની આપ-લે કરીએ. ૨
૧. લેકનું સ્વરૂપ વિચારીએ, સમજીએ તે પહેલાં આપણે પિતે શું કરવાથી યથાર્થ રીતે સુખી થઈએ? અને શું કરવાથી પિતે દુઃખી થઈ રહ્યા છીએ? આપણે પોતે કેણ છીએ? અર્થાત્ આપણું મૂળ વાસ્તવિક સ્વરૂપ શું છે? અને આપણું અહીં આગમન ક્યાંથી થયું છે? અર્થાત્ આ પહેલાં આપણે આત્મા ક્યાં કઈ ગતિમાં હતો? ઈત્યાદિ પ્રશ્નો અંતરમાં ઊગે છે તેનું યથાર્થ સમાધાન વિના વિલંબે પ્રાપ્ત કરી નિશંક થવા યોગ્ય છે. ૧
૧–૨. ઉપરના પ્રશ્નોનું સમાધાન જે શીધ્ર ન થાય અને તે સંબંધી શંકાઓ રહ્યા કરે તે શંકાથી ચિત્તમાં સંતાપ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org