________________
[ ૧૦૭ ]
લેાકસ્વરૂપ રહસ્ય મુંબઈ, ફ્રા વ.૧,૧૯૪૬
(ચાપાર્ક)
૧ લેાકપુરુષસ સ્થાને કહ્યો,એના ભેદ તમે કઈ લડ્યો? એનું કારણસમજ્યા કાંઈ, કે સમજાવ્યાની ચતુરાઇ ? ૧ શરીર પરથી એ ઉપદેશ, જ્ઞાન દર્શને કે ઉદ્દેશ; જેમ જણાવા સુણિયે તેમ, કાંતા લઇએ દઇએ ક્ષેમ. ૨
૧૭
૧૭
લોકસ્વરૂપ રહસ્ય (૧)
૧. જેમ પુરુષ બે હાથ કમરે દઈ પગ પહેાળા કરી ઊભે રહે તેમ લેાકનું સ્વરૂપ પુરુષસ સ્થાને, પુરુષાકારે કહ્યું છે, એના અંતરાશય તમે કાંઈ જાણ્યા છે ? અથવા એના બીજા કોઈ હેતુ તમે સમજ્યા છે ? કે પછી ઉપમાદ્વારા સમજાવવામાં એ પ્રકારે માત્ર કથનની ચતુરાઈ દર્શાવી છે ? ૧
Jain Education International
૨. • પિંડે સે। બ્રહ્માંડે’ એમ પુરુષ એટલે મનુષ્યશરીર ઉપરથી લાકસ્વરૂપના આધ કરાવવા છે કે પુરુષ એટલે આત્મા, ત્યાં આત્માના જ્ઞાનદર્શન ગુણ આત્માકાર છે તેમાં લેાકનુ સ્વરૂપ ઝળકે છે, પ્રતિખિખિત થાય છે, તેથી અધ્યાત્મદૃષ્ટિથી લેાકને પુરુષાકાર કહ્યો છે ?
આમ અન્ને પ્રકારે જે પ્રશ્ન થાય છે તેનું સમાધાન તમને
For Personal & Private Use Only
www.jainelibrary.org