________________
૯૮
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણાં
રંગ મિથ્યાત્વ આદિ માહગ્રન્થિ રહી નથી તેને, યથાર્થ દૃષ્ટિથી જોતાં, પરમ પુરુષ કહેવા ચેાગ્ય છે. આદ્ર કુમાર, સ્થૂલીભદ્ર આઢિ મહાત્માઓએ સ્નેહની ગાંઠ, બંધન, ખેડી તેાડી નાખી તે, લાહની મેડી તેાડવા કરતાં અત્યંત દુષ્કર છે. તેથી દનમાહ અને ચારિત્રમાહરૂપ મુખ્ય માહનીય કની ગ્રન્થિ, અંધન જેણે છેદ્યાં તે સર્વજ્ઞ વીતરાગ ધન્યરૂપ પરમપુરુષ પરમાત્મપદે વિરાજિત થાય છે. તે પરમપુરુષે પ્રકાશેલા વીતરાગ સન્મા, તથા તેનું યથા રહસ્ય પ્રાપ્ત કરાવનાર શ્રીમદ્ સદ્ગુરુદેવ, એ મેક્ષાર્થિ ને પરમ અવલંબનરૂપ શ્રેયસ્કર થાય છે. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org