________________
આત્મધર્મ અને ગુસસેવા પ્રથમ આત્મસિદ્ધિ થવા, કરીએ જ્ઞાન વિચાર; અનુભવી ગુરુને સેવીએ, બુધજનને નિર્ધાર. ૩ ક્ષણ ક્ષણ જે અસ્થિરતા, અને વિભાવિક મેહ તે જેનામાંથી ગયા, તે અનુભવી ગુરુ જોય. ૪ બાહ્ય તેમ અત્યંતરે, ગ્રંથ ગ્રંથિ નહિ હોય; પરમ પુરુષ તેને કહે, સરળ દૃષ્ટિથી જોય. પ નાર કર્મકલંક જેનાથી દૂર થાય અને સંપૂર્ણ શુદ્ધ સહજાત્મ સ્વરૂપરૂપ આત્મઐશ્વર્ય જે ધર્મથી પ્રગટ થાય તેજ ધર્મ યથાર્થ ધર્મ છે. ૨ ૩. આત્મસિદ્ધિ થવા માટે પ્રથમ જ્ઞાનમય વિચાર કર્તવ્ય છે, અર્થાત્ સદુધથી સદ્દવિચારદશા પ્રગટાવવા ગ્ય છે. તે સધ અને સદ્વિચારદશા આવવા માટે આત્માને અનુભવ, પ્રગટ આત્મદર્શન જે પામ્યા છે એવા જ્ઞાની ગુરુને સમાગમ, સેવા કર્તવ્ય છે. એ જ્ઞાનીઓનો નિશ્ચય છે. અથવા જ્ઞાની ગુરુના નિશ્ચયે અને તેમની આજ્ઞાના આરાધનથી વિચારદશા અને જ્ઞાનદશા પ્રગટાવનાર સાધ અંતરમાં પ્રકાશી ઊઠે છે. અને ત્યારે જ આત્મસિદ્ધિરૂપ કૃતાર્થતા થાય છે. ૩ ૪. ત્યાં પ્રશ્ન થાય કે અનુભવી ગુરુ કેને કહેવા? તે તેનું સમાધાન એ છે કે ક્ષણે ક્ષણે વૃત્તિની અસ્થિરતા તથા વિભાવિક, મિથ્યાત્વાદિ વિભાવરૂપ મેહ જેનામાંથી દૂર થયેલ છે, અને તેથી નિશદિન જેને આત્માનો ઉપયોગ છે, તે અનુભવી ગુરુ ગણાવા ગ્ય છે. ૪ ૫. જેને બાહ્ય પરિગ્રહરૂપ ગ્રન્થ, ગાંઠ, બંધન અને અંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org