________________
શ્રીમદ્ રાજચંદ્ર કાવ્ય-અમૃત-ઝરણું
જે વિષયવાસનાનાં મૂળ ઊગી નીકળે, અર્થાત્ અલ્પ પણ કામેચ્છા જાગે તે તેમને પણ તે જ્ઞાન ધ્યાન આદિ આત્મન્નતિનાં ઉન્નત શિખરેથી પતિત થઈ જતાં વાર લાગતી નથી તો પછી તેથી ન્યૂન ભૂમિકામાં રહેલા મુમુક્ષુએ કેટલી બધી જાગૃતિ રાખવી ઘટે છે તે વિચારવા એગ્ય છે. - ““મેહનીય’નું સ્વરૂપ આ જીવે વારંવાર અત્યંત વિચારવા જેવું છે. મહિનીએ મહા મુનીશ્વરને પણ પળમાં તેના પાશમાં ફસાવી અત્યંત રિદ્ધિસિદ્ધિથી વિમુક્ત કરી દીધા છે. શાશ્વત સુખ છીનવી ક્ષણભંગુરતામાં લલચાવી રખડાવ્યા છે.
નિવિકલ્પ સ્થિતિ લાવવી, આત્મસ્વભાવમાં રમણતા કરવી, માત્ર દૃષ્ટાભાવે રહેવું, એ જ્ઞાનીને ઠામ ઠામ બંધ છે તે બેધ યથાર્થ પ્રાપ્ત થયે આ જીવનું કલ્યાણ થાય.”
– શ્રીમદ્ રાજચંદ્ર વિષયનું આવું દુર્જયપાણું જાણું નાહિંમત ન થતાં અપ્રમત્ત પુરુષાર્થથી તેને પરાજય કરવા સાધ શસ્ત્રને સતત ઉપયોગ પરમ અવલંબનરૂપ થાય છે.
ખેદ નહિ કરતાં શૂરવીરપણું ગ્રહીને જ્ઞાનીને માર્ગે ચાલતાં મેક્ષપાટણ સુલભ જ છે. ' વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવચંપણું જોઈને ઘણું જ ખેદ થાય છે અને આત્માને વારંવાર નિંદે છે, ફરી ફરીને તિરસ્કારની વૃત્તિથી જેઈ ફરી મહંત પુરુષનાં ચરિત્ર અને વાક્યનું અવલંબન ગ્રહણ કરી, આત્માને શૌર્ય ઉપજાવી, તે વિષયાદિ સામે અતિ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org