________________
બ્રમચય મહિમા
એક વિષયને જીતતાં, છ્યો સૌ સંસાર; નૃપતિ જીતતાં જીતિયે, દળ પુર નેઅધિકાર. ૩ વિષયરૂપ અંકુશી, ઢળે જ્ઞાન ને ધ્યાન;
લેશ મદિરાપાનથી, છાકે જ્યમ અજ્ઞાન. ૪ ૩. જેમ એક રાજાને જીતતાં તેની સ સેના, નગર, રાજ્યસત્તા આદિ સમસ્ત જિતાઈ જાય છે, તેમ એક કામભાગની ઇચ્છા, આસક્તિરૂપ ઇન્દ્રિયવિષયને જીતતાં મહા મેહુ રાજાની સવ સેનાના પરાજય થાય છે. અને મેહને પરાજય થતાં સ ક ક્ષય થઈ સંસાર પરિભ્રમણને અંત આવે છે. સમસ્ત સંસાર મેહને વશ છે, તે મેહ જેણે જીત્યા તેણે સમસ્ત સોંસારને જીત્યા. તેવા ત્રિલેકવિજયી મેહુજિત્ મહાત્માઓના અંતરંગ પુરુષા પરાક્રમને ધન્ય છે! ૩
ત
૪.
અલ્પ પણ મદિરા, દારુ પીનારને જેમ તેના છાક, કેફ ચઢે છે, અને તેથી પાતે કેણુ છે ? કેવાં ગ ંદકીનાં સ્થાનમાં પડચો છે? પેાતાની પાસેનું ધનાદિ કાળુ લઈ લે છે ? પાતે શુ અકવાદ કરી રહ્યો છે ઇત્યાદિ કઈ ભાન રહેતું નથી અને અજ્ઞાન, બેભાનપણું વધી જાય છે, તેમ અલ્પ પણ કામલેગની ઈચ્છારૂપ વિષયનુ મૂળ જો અંતઃકરણમાં ઊગે છે તે ઉત્તમ જ્ઞાન ધ્યાનમાં પ્રવતા એવા આત્માએ પણ ત્યાંથી પતિત થઈ જાય છે.
જેને આત્મજ્ઞાન થયું છે તેવા જ્ઞાનીઓના પુરુષાથ વિષય કષાયના જય કરી નિરંતર સ્વાધ્યાય ધ્યાનાદિથી અનુભવ આનદમાં નિમગ્ન રહેવાના હેાય છે. તેવા જ્ઞાનીઓના હૃદયમાં પણ
For Personal & Private Use Only
Jain Education International
www.jainelibrary.org