________________
[૩] કાળ કેઈને નહિ મૂકે
હરિગીત મોતીતણુ! માળા ગળામાં મૂલ્યવંતી મલકતી, હીરાત શુભ હારથી બહુ કંઠકાંતિ ઝળકતી આભૂષણેથી ઓપતા ભાગ્યા મરણને જોઈને, જન જાણીએ મન માનીને નવ કાળ મૂકે કેને. ૧ મણિમય મુગટ માથે ધરીને કર્ણ કુડળ નાખતા, કચન કડાં કરમાં ધરી કશીએ કચાશ ન રાખતા;
૧૪
કાળ કેઈને નહિં મૂકે ૧. જેના ગળામાં મૂલ્યવાન મેતીની માળાશેભતી હતી, હીરાના ઉત્તમ હારથી જેના કંઠની કાંતિ અત્યંત ઝળક્તી હતી, તેમજ અનેક અલંકારોથી વિભૂષિત જે શેભતા હતા, તેવાઓ પણ મરણને દેખતાં જ ભાગી ગયા. અર્થાત કાળને વશ થઈ મરણ પામી ચાલ્યા ગયા. તેથી હે ભવ્યજને ! આ નકકી જાણજો અને મનમાં એક્કસ માનજે કે કાળ કેઈને ય મૂકનાર નથી. અર્થાત્ આ બધું તજીને આપણે જરૂર એક વેળા જવું જ પડશે. ૧ ૨. જેઓ મસ્તક પર મણિમય મુગટને ધારણ કરતા હતા,
જમાં ચળકતાં કુંડળ પહેરતા હતા, હાથમાં સુવર્ણનાં કડાં પહેરતા હતા, અને વસ્ત્રાલંકારથી વિભૂષિત થઈ સુંદર દેખા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org