________________
સંત શરણતા કાવ્ય
જપ, તપ, ઔર વ્રતાદિ સબ, તહાં લગી ભ્રમરૂપ; જહાં લગી નહીં સંતકી, પાઈ કૃપા અનૂપ. પ પાયાકી એ બાત હૈ, નિજ છંદનકા છેડ; પિછે લાગ સત્પુરુષકે, તે સબ બંધન તોડ, ૬ સદાય લક્ષમાં લેવા ચેાગ્ય છે. અને શુષ્કજ્ઞાની ખની આત્મહિતને હાનિ થાય તેમ કરવા ચેાગ્ય નથી. ૪
૬૯
૫.
આત્મદશા પામવામાં શુષ્કજ્ઞાન જેમ પ્રમળપણે વિન્નરૂપ બને છે તેમ ક્રિયાજડત્વ પણ આત્મદશા પ્રગટવામાં પ્રબળ અંતરાયરૂપ થાય છે. તેથી જપ તપ વ્રત નિયમ આદિ સ શુભ અનુષ્ઠાના જે આત્માર્થે કર્તવ્ય છે તે બધાં સફળ ક્યારે થાય ? તે વિચારી સૌથી પ્રથમ તે જેથી સફળ થાય તે કન્ય છે. તે શું ? તેના ઉત્તર એ છે કે જયાં સુધી આત્મજ્ઞાની એવા સંત, સદ્ગુરુની કૃપા પ્રાપ્ત ન થાય ત્યાં સુધી એ બધાં સાધના ભ્રમરૂપ, મિથ્યા માન્યતારૂપ આત્મબ્રાંતિ વધારનારાં અને પિરણામે સંસાર પરિભ્રમણની વૃદ્ધિ કરનારાં થાય છે, પર ંતુ સદ્ગુરુની કૃપા તત્ત્વલેાચનદાયક અને આત્મશ્રેયકારક હાવાથી અનુપમ અદ્વિતીય સર્વોપરી શ્રેષ્ઠ સાધન છે. તેથી આત્મજ્ઞાન પામી જીવ શીઘ્ર મુક્તિપદે વિરાજમાન થઈ પરમ કૃતા થાય છે. ૫
૬.
તે પ્રાપ્ત કરવા માટે શું કરવું ? એમ પ્રશ્ન થાય તે જ્ઞાની કહે છે કે આ વાત લક્ષમાં લેવા યાગ્ય છે કે પરમાનાં સાધના કરવામાં, પેાતાની મેળે, પેાતાના મનના મતે ચાલવાની જે ટેવ, તે સ્વચ્છંદ છે, તે ત્યાગીને, આત્મજ્ઞાની સદ્ગુરુના
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International