________________
રાણકપુરની પ‘ચતી
એક પ્રસંગે રાજસભામાં અને વિવાદ ચાલુ હતા. તપેસરજીની હાર થઈ ચૂકી હતી, ત્યારે છેલ્લે દાવ ફૂંકતાં તપેસરજીએ કહ્યું: “જે પોતપોતાના ધર્માંનાં દિરા વલ્રભીપુરથી મંત્ર શક્તિ વડે આકાશમાં ઉડાવી લાવી સૂર્ણાંદય પહેલાં નાડલાઈમાં સૌથી પહેલાં સ્થાપે તેની જીત ગણાશે.”
૪
આ પ્રતિજ્ઞા અનુસાર અને જણા મંદિરોને મંત્ર મળે આકાશ માર્ગે ઉડાવી રહ્યા હતા ત્યારે તપેસરજીનું મંદિર આગળ નીકળી ગયેલું જાણ્યું ત્યારે યશેાભદ્રસૂરિએ કુકડાના કૃત્રિમ અવાજ કર્યાં, આથી તપેસરજી વિચારમાં પડી ગયા અને સૂર્યદય થયા કે શું એ જોવા લાગ્યા. એટલામાં યશેભદ્રસૂરિનું મંદિર તેની ખરાખર આવી પહેાંચ્યું અને સૂદિય થઈ જવાના લીધે બંને જણાએ ટેકરીની નીચે જ પાતપાતાનાં મંદિર સ્થાપન કર્યાં.
આ ઘટનાના સમય વિશે નીચે પ્રમાણેના પ્રસિદ્ધ દોહા મેલાય છે કે—
“ સંવત દશ હેાત્તા, દિયા ચારાસી વાદ; ખેડ નગરથી લાવીયાના ડે લા ઈ પ્રાસાદ”
આ દોહામાં ઉલ્લેખેલું મદિર મારવાડમાં આવેલા મહાણીના ખેડનગરથી લાવ્યાની હકીકત છે જ્યારે સોધમજીપટ્ટાવીકાર કહે છે કે
“ વલભીપુરથી આણીયા, ઋષભદેવ પ્રાસાદ ”
'
આ કથામાં તથ્ય કેટલું છે એ કહેવું મુશ્કેલ છે છતાં આ બંને મ ંદિરે આજે પણ અહી ઊભાં છે, અને યશેભદ્રસૂરિનું ગામ ખહાર આવેલું જૈન મંદિર ‘ જસિયા 'ના
For Personal & Private Use Only
www.jainelibrary.org
Jain Education International