________________
રાણકપુર
૪૯ મહેરે આપી તથા તે જ દરવાજા પાસે “મેઘનાદ” નામને એક મંડપ કરાવ્યું.૩૨
બાકીના કેટલાક લેખમાં અમુક સાલમાં, અમુક ગામનાં અમુક શ્રાવકોએ દેવકુલિકા આદિ કરાવ્યાની હકીકતે સાંપડે છે. - શ્રીમેડ કવિનું સ્તવન, શ્રીજ્ઞાનવિમલસૂરિ આદિનાં સ્તવને અને સં. ૧૪૯૬ ને મેટે મૂળ શિલાલેખ તેમજ બીજા શિલાલેખે અમે પરિશિષ્ટમાં આપ્યા છે.
દાણુ અને માફી : ધરણવિહારના દરવાજાની બહાર ડાબા પડખે બે શિલાલેખે છે. પહેલા શિલાલેખને ભાવાર્થ આ પ્રકારે છે –
સં. ૧૫૦૭ના ચૈત્ર વદિ ૧૩ થી વૈશાખ સુદિ ૨ ના દિવસમાં રાણપુરમાં જે મેળો ભરાય તેમાં એક ગાડા દીઠ ૪ પૈસા અને પેઠિયા દીઠ ૧ પૈસે કર લેવાનું નક્કી થયું છે, તે કાયદાને જે તેડે તેને સેગન છે.”—આ ઉલ્લેખ છે. બીજા લેખને ભાવાર્થ આ પ્રકારે છે . '
સંવત ૧૬૩ના આ સુદિ ૩ના દિવસથી મહારાણા જગતસિંહજીના રાજકાળમાં યાત્રાનિમિત્તે અહીં કર નહિ લવાય એવું રામસિંહે વચન આપ્યું” એ ઉલ્લેખ છે. વાર્ષિક મેળા:
: આ સુદિ ૧૩ અને ફાગણ વદિ ૧૦ (મારવાડીચૈત્ર વદિ ૧૦) એમ બે મેળાઓ અહીં ભરાય છે. ફાગણને મેળે મેટી સંખ્યામાં મળે છે. મેળામાં હજારો યાત્રાળુઓ
૩૨. પરિશિષ્ટ બીજું લેખાંક નં. ૨.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org