________________
રાણકપુર મંદિરમાં કળાની દૃષ્ટિએ સર્વશ્રેષ્ઠ છે. મંદિરમાં ભેંયરું છે, તેમાં કેટલીક મૂર્તિએ સંઘરી રાખેલી છે.
આ દેવળને મડવર કેઈ કુશળ શિલ્પીએ નિરાંતની વેળાએ કર્યો હોય એમ લાગે છે. મંડોવરમાં કતરેલા સ્વરૂપનું નર્તન, અંગમરેડ, હાવભાવ તે ભારતની પ્રાચીન નૃત્યકળાને હૂબહુ ચિતાર રજૂ કરે છે. ભિટ્ટમાં ત્રણે બાજુએ ૧-૧ ફૂટની પહેળી પટ્ટીમાં કામશાસ્ત્રીય ચેરાસી આસનેમાંથી કેટલાંક આસને કેતર્યા છે. આ નગ્ન પૂતળીઓને જોઈને કેટલાક વિદ્વાને જુદા જુદા અભિપ્રાયે આપવા દેરવાયા છે. કેટલાક વિદ્વાને આ સળંગ પટ્ટીનાં ચિત્રો જોઈને કહે છે કે, એ શ્રી નેમિનાથ ભગવાનની જાનના વડાનું દ્રશ્ય છે, ત્યારે કેટલાક યુગલિક મનુબેની પ્રાકૃતિક અવસ્થાનું દશ્ય હેવાનું કહે છે. કેટલાક એને શ્રીસ્થૂલભદ્ર મુનિ કેશા વેશ્યાની ચિત્રશાળામાં ચતુર્માસ રહેલા એ વેળા કોશાએ બતાવેલા નાટયાભિયનું આલેખન છે એમ બતાવે છે. કહે છે કે, આ મંદિર ધરણાશેઠને મુનિએ બંધાવ્યું છે.
જ્યારે કેટલીક ઘટનાઓને સમયનિર્દેશ” નામના એક પ્રાચીન પત્રમાં આવી નેંધ મળે છે:
___“तिणरै पास्वती देवल १ सोमल पोरवाड कराया। તિ ના પુતઢી છે.” ૨૧
આ હકીક્તથી જણાય છે કે, સેમલ નામના પિરવાડે આ મંદિર બંધાવ્યું. શું આ સોમલ પિરવાડ ધરણાશાહને મુનિમ
૨૧. “જેન સત્ય પ્રકાશ” વર્ષ ૭, અંક , પૃષ્ઠ ૩૨૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org