________________
૦૩
શ્રી વિશાલસુંદર રચિત સ્તવન ત્રિણિ ત્રિણિ મંડપ ઈક દિશિજી, સરવાળે હુઈ બાર, ધન ધન ધરણિગ સહુ ભણેજી, પ્રાગવંશ સિણગાર. જિન૮ બાવન જિણહર શોભતાં જી, દ્વીપ નંદીસર માંહિ; તસ તડવડી મંડાવીએજી, ચઉમુખ ધરણિગ સાહી. જિને ૯ નલિની ગુમ વિમાનનું છે, ઉતારે જે નાદ; ત્રિભુવનદીપક સાચલુંછ, ચિર જય એ પ્રાસાદ. જિનેટ ૧૦ તેરણ થંભે પૂતળીજી, કેરણી અતિડી મંડાણ; સુરગુરુ પણ જિણહતણાજી, ન શકે કરીય વખાણ. જિને ૧૧ ગયëગણિ ભં નિત તપેજી, કુ રવિ તારા ચંદ; સંઘ મને રથ ત્યાં લગેજી, પૂરે પ્રથમ જિણંદ. જિન. ૧૨ ઋષભ જિનેસર વંદતાંજી, પહેચે વંછિત કેડિક શ્રી વિશાલસુંદર ગુરુ તેહનેજી, શીશ કહે કરડી. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org