________________
[ સ્તવન–૭] શ્રી ઉદયરત્ન ઉપાધ્યાય રચિત
રાણકપુર તીર્થ સ્તવન જગપતિ જયે જ ત્રાષભ જિમુંદ,
ધારણા શાહે ધન ખરચીઓજી; જગપતિ પ્રૌઢ કરાવ્ય પ્રાસાદ,
ઊલટ ભર સુર નર અરચીજ. ૧ જગપતિ આભ શું માંડે વાદ, સેવન કળશે ઝળહળે; જગપતિ ચેલારે ચેસાલ, પેખતાં પાતિક ગળે. ૨ જગપતિ અતિસુંદર ઉદ્દામ, નલિની ગુલમ વિમાન જગપતિ ઉત્તમ પુણ્ય અંબાર, નિરુપમ ધનદ નિધાનશ્ય. ૩ જગપતિ એળે એળે થંભ, કીધી અનુપમ કેરણી, જગપતિ કરતી નાટારંભ, પૂતળીઓ ચિત્ત ચેરણ. ૪ જગપતિ નાભિ નરેસર નંદ, રાણકપુરને રાજિયે; જગપતિ સહુ રાયા સિરદાર, જગમાંહે જસ ગાજિયે. ૫ જગપતિ દેવ તું દીનદયાળ, ભક્તવત્સલ ભરી ભેટીઓ; જગપતિ દેખંતાં તુજ દિદાર, મેહતણે મદ મેટીઓ. ૬ જગપતિ ઉદયરતન ઉવજઝાય, સંવત સત્તર તાણું સમે; જગપતિ ફાગણ વદિ પડવે રે દિન, સાદડી સંઘ સહિત નમે. ૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org