SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ = ' સ્તવન-૬ ] શ્રી વિશાલસુંદર રચિત રાણકપુરનું સ્તવન સકલ સુરાસુર જેહનાજી, ભગતિ પ્રણમઈ પાય; પ્રથમ તીર્થંકર પ્રણમાઈ, સાચે મુગતિ ઉપાય. જિનેસર જય જગજીવન દેવ, તું ત્રિભુવનને જિજી; અવિચલ હું તુજ સેવ. જિનેસર૦ ૧ દેશ મેવાડી શોભતું જ, વિંધ્યાચલગિરિ પાસ; રાણિગપુર રાણય ઘણીજી, જે મન ઉલાસ. જિને ૨ ત્રિભુવન દીપક દીપનું જી, ચઉમુખ ધરણવિહાર દેખી ત્રિભુવન મેહયું છે, પૃથિવી પીઠ ગાર. જિને ૩ ચિહું દીસે જિન પૂજીએજી, મરૂદેવી તણે રે મલ્હાર, કષભ લંછન સુખ પૂરણેજી, મનવંછિત દાતાર, જિન૪ ઉપરિ બિહુ ભૂમિહીં ભલાજી, ચિહું રૂપે જિનરાજ; સપરિકરાં ભવિયણ તણેજી, સારે વંછિત કાજ. જિન૫ તપગચ્છ ગુરુ ગૌતમ સમાજી, શ્રીસમસુંદર ગણધાર; સઈ હાથે કીધી થાપનાજી, વર જયજયકાર. જિને૬ ચઉમુખા ચિહું દિશિ દીપતાજી, સઘર ભર પ્રાસાદ, અઠ્ઠોતેર એ દેહરીજી, જેતાં હરે વિષાદ, જિને. ૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy