SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીમુકિતવિજય-શિષ્ય શ્રીરામવિજય રચિત સ્તવન ૧૦૧ ચિહું કૃણિ ચ્ચાર દીપતા, સખિ સુંદર છે પ્રેઢા પ્રાસાદ કિ; દંડ કલસ ધજા લહલહઈ, ઘણું ઊંચા હે કરઈ ગગનસ્ય વાદ કિ. રાગ ૬ પશ્ચિમ દિશિનઈ બારણુઈ, ગજ ચઢીઆ હે મરુદેવી માત કિ; રાયણિ રુંખ તલે ભલાં, પૂજે પગલાં હૈ પ્રભુનાં વિખ્યાત કિ. રાગ ૭ ધન્ય કમાઈ તેહની, જિણી ભેટો હે એક તીરથ સાર કિ; જનમ સફલ થયઉ તેહને, વિલિ લા હે માનવ અવતાર કિ. રાણ૦ ૮ આદિકિણેસર પૂજતાં, પામી જઈ હો સખિ સંપત્તિ કેડિ કિ; કવિ શ્રીમુક્તિવિજય તણે, રામ પ્રણમઈ હે હરબિંકરેજેડી કિ. રાણગ૯ ઇતિ શ્રીરાણગપુરમંડન આદિજિન સ્તવન સંપૂર્ણમ | મેદી મકરપડનાથમ છે મારી પાસેના એક છૂટા હસ્તલિખિત પત્ર ઉપરથી. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy