________________
રાણકપુરની પંચતીથી શાચણ તળે પ્રભુ પાદુકા રે લોલ,
અદભુત મૂરતિ અંગ રે, જિ. ત્રિભુવન ઉદ્ધરવા ભણી રે લોલ,
માનું વિહું ભૂમિ ઉત્તગ રે. જિ. આ૦ ૭ ગે શાશ્વત દેહાં રે લોલ,
તિમ પુરી તલે એ રે; જિ. એ સજાવટ જે આણી રે લેલ, તેહ ન દીઠે કેય રે. જિ. આ૦ ૮
ઢાળ : ત્રીજી
[ રાગ : ધારણીમાં—એ દેશી ] સંવત ચૌદ સત્તાણુએ રે,
સુદિ પાંચમ શુભ ગ; માસ વૈશાખ તણી ભલી રે,
આણી બહુવિધ રંગ રે શ્રીજિન સેવીએ. ૧ સુવિહિત તપગચ્છ યતિપતિ રે,
શ્રી સે મ સુંદર સૂરિ, કરે પ્રતિષ્ઠા અતિ ભલી રે,
વાજતે મંગલદૂર રે. શ્રી. ૨ મૂલનાયક શ્રીરાષભજી રે.
ચઉમુખ થાપે રે સમવસરણની થાપના રે,
ચઉગતિ વારક તેહ રે. શ્રી. ૩ પરિકરયુત વિહું ભૂમિકા રે,
ત્રિભુવનને ઉદ્ધાર;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org