SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ૪ શી જ્ઞાનવિમલસૂરિ રચિત સ્તવન ચઉવીસ સહસને માજને રે, બિંબ પ્રતિષ્ઠા તેણુ વાર રે. નાટક વિવિધ પ્રકારના રે, ઓછા અતિ ઘણુ થાય સંઘ આવે દશ દિશિ તણું રે, ભેટી પાવન થાય રે શ્રી પ શ્રી ૯ શ્રી. ૭ અચલ હએ અવનીતલે રે, તીરથ મહિમાવંત; ધ ૨ ણ વિહાર મનહરૂ રે, જસ ગુણને નહિ અંત રે. આજ લગે રહ ચિત્યની રે, પૂજા ભક્તિ વિશેષ; દિન દિન થાયે દીપતી રે, થાપે પુણ્યની રેખ રે. ચિહ દિશિના સંઘ સાંભળે છે, એ આવે સમજાય; પણ એ ફરતા સ િહ્યા રે, એહવે ચિત્ય તે સાંભળે છે. શાશ્વત ચિત્ય તે સાંભરે રે, દીઠે ઈણિ પ્રાસાદ; જન્મ સફલ તેને હવે રે, નાસે સવિ વિખવાદ રે. શ્રી. ૮ થી ૯ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy