SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જ્ઞાનવિમલસૂરિ રચિત સ્તવન માટે મંડાણ મંડાવીયે રે લોલ, ધરણે ત્રાજવહાર રે, જિમુંદરાય, આ આવે, જિન વંદીએ રે લેલ. ૧ બ્રાહ્માંડ માંડ માંડાણું રે લોલ, કીધાં વળી પંચ મેર રે; જિ', પ્રૌઢા પ્રાકાર ચિહું દિસે લેલ, માનું મેહને કરવા જેર રે, જિ. આ૦ ૨ દેહરી ચાસી દીપતી રે લેલ, ચિહુ દિસે પળ છે ચાર રેજિ લખ ચોરાસી એનિમેં રે લેલ, માનું ચઉ ગઈ ભ્રમણ નિવાર રે. જિ. આ૦ ૩ ઉન્નત શિર થાંભા ભલા રે લોલ, ચૌદસીયા વીસ રે; જિ ૦ તેરણ એલી સોહામણી રે લોલ, એક એક દિસે બત્રીસ રે. જિઆ૦ ૪ વિવિધ પ્રકારે કરણી રે લોલ, - પૂતલી ગણીય ન જાય રે, જિ મંડપ ચાર ચિહું દિસે રે લોલ, રંગમંડપ સુખદાય રે. જિવ આ૦ ૫ સહસકૂટ તેમાં સોહીયે રે લોલ, અષ્ટાપદ, પ્રતિબિંબ રે, જિ. નવનિધિ પરે નવ ભૂંડરાં રે લોલ, - તિહાં અનેક જિન બિંબ રે. જિ. આ૦ ૬ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy