________________
રાણકપુરની પંચતીથી મેટા દેશ મેવાડ છે હો લાલ,જિહાં રાગિપુર અભિરામ રે,
મનમેહન મમ્હારા. પિરવાડ તિહાં પરગડે રે લાલ, ધ શા જ નામ રે,
મનમેહન મહારા. ધન્ય ધાન(૨)લદે તેહની રે લાલ, તરૂણું પુણ્ય પ્રધાન રે,
મનમેહન મ્હારા. ધર્મ કારજ કરી મેટિક રે લાલ, અવિચળ રાખ્યું નામ રે,
" મનમોહન મ્હારા. અઠ્ઠમ પિસહે આદરી રે લાલ, ધરતાં ધર્મનું ધ્યાન રે,
મનમેહન હાશ. સુધમવાસી સુર કહે રે લાલ, વાંછિત દેવું ધન રે.
મનમેહન મહારા, વર માગીયે દેવતણે રે લાલ, અને પમ અતિહિ ઉદામ રે,
મનમેહન મહારા. પટ્ટ આલેખી આપીયે રે લાલ, સુર વિમાન ઉપમાન રે,
મનમોહન મહારા, દેપા શિલાવટને દિયે રે લાલ, કરણિ ન વીઘન હોય રે,
મનમેહન મહારા. પથ્થર ખાણ કઈ તિહાં રે લાલ, વિઘન નહિ કીયા કેય રે,
મનમોહન મ્હારા. ઢાળ : બીજી [ રાગ કેઈલે પર્વત ધુંધલે રે લેલ–એ દેશી ] સંવત ચૌદ પંચાણવા રે લેલ,
શુભ મુહૂરતે શુભ વાર રે, જિમુંદરાય;
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org