________________
[ સ્તવન-૨] શ્રી. જ્ઞાનવિમલસૂરિ રચિત શ્રી રાણકપુર તીર્થનું સ્તવન
[ રાગ ડુંગર વારૂ-એ દેશી ]
[ ઢાલ ૧લી ] પ્રહસને પ્રણમી પ્રેમસુ રે લાલ, ગાઉ રાષભ જિણું રે,
મનમેહન મ્હારા. સકલ મને રથ માહરે રે લાલ, ઉદ્યસ્ય અંગે આણંદ રે,
મનમેહન મ્હારા. ત્રિભુવન તિલકસેહામ હે લાલ, પોઢે પ્ર(પુ)વિ પાયાર રે,
મનમેહન વ્હારા. ઉન્નત ઉંચપણે કરી રે લાલ, કરે ગગનશું વાદ રે,
મનમેહન મહારા. સિદ્ધ નિલયને પહોંચવા રે લાલ, ઉભા માનું થંભ હે,
મનમેહન મ્હારા. જતાં તૃપ્તિ ન પામીએ રે લાલ, છૂટા જે ભવંદ ભરે,
મનમેહન મહારા. નલિની ગુમ વિમાનની રે લાલ, માંડણું એક અચંભ રે,
મનમેહન મ્હારા. પુતલી મિસે માનું આવીને રે લાલ, જોવા થિર રંભ રે,
મનમેહન મહારા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org