SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ રાણપુરની પંચતીથી ફિરતાં બિંબ નવિ જાણુઉં પાર, તીરથ નંદીસર અવતાર. ૩૯ વિવિધ રૂપ પૂતલી અપાર, કેરણીએ અબુંદ અવતાર તેરણ થંભ પાર નવિ જાઉં, એક જીભ કિણિ પરી વખાણુઉં. ૪૦ વસ્તુપાલ જામલ એ કરણઉ, કુંઅરપાલ કુલિ સંઘવી ધરણુ, ભરતિ નામ ચક્કહિવ ભણઈ, સલ પ્રમાણિહિં રિદ્ધિ ઘરિ ઘણઈ ૪૧ [ ભાષા] સણિગપુર હું આવિઉ એ, હિયઉ ખિણ માત્ર, નિત નિતુ આવિ સંઘ ઘણું. શ્રીચઉમુખિ યાત્ર; હવણ પૂજા આરતી, કરી મંગલ ઉતારઈ, ચારિ મહાધજ દિઈ ભાવિ, તે બે ભવ તારીઈ. ૪૨ જંગમ તીરથ જયવંતા એ, ગોમ સમ ગણહર, શ્રી સ મ સુંદર સૂરિ રા ય, વદઉ સંઘ જયક(કા); તસ પયપંકજ ભમર જિમ, નિત ધરઈ આણંદ, પ્રાગવંસિ ધરણિંદ સાહ, ચિર કાલિઈ નંદઉ. ભક્તિ કરી સહમ્મતણી એ, છે દરિસણ દાન, ચિહું દિસિ કરતિ વિસ્તરી એ, ધન ધરણ પ્રધાન; સંવત ચઉદ નવાણુવઈ (૧૪૯) એ, ધુરિ કાતી માસે, મે હ ઉ કહઈ મઈ તવન કયઉં, મનરંગ ઉલસે. ૪૪ છે ઇતિ શ્રીધરણુવિહાર શ્રીરાણિગપુર-ચતુર્મુખપ્રાસાદ સ્તવન ૪છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005403
Book TitleRanakpurni Panch Tirthi
Original Sutra AuthorN/A
AuthorAmbalal P Shah
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages178
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy