________________
6),
શ્રી મહ કવિ રચિત સ્તવન સિરિ નેમિ સામિય પ્રાસાદે,
બિહું પાસજિણ આદિનાથ મદડીયમંડણ, સાતે થાનિક પૂજા કરી વીતરાગ મનિ યાઈ, રાણિગપુર યાત્રા ગયાં કાયા નિરમલ થાઈ ૩૪
[ ઠવણ ] એ શ્રીસંત્રુજિ એ ગિરનાર,
રાણિગપુર શ્રીધરણવિહાર વિધ્યાચલ અધિકઉં ફલ લીજઈ,
સફલ જનમ શ્રીચઉમુખિ કી જઈ ૩૫ ચઉમુખિ સિખરિ ત્રિ ભૂમિ બાર,
મૂલનાયક જિન કરું જુહાર ત્રિતું ભૂમિહિં ત્રિભુવન દીપતઉ,
ત્રિભુવનદાયુક નામ ધરંતઉં. ૩૬ દંડ કલસ કંચણમઈ સેહઈ
જેતા ત્રિભુવન મિન) મહઈ તેજજિ ઝલહલઈ અપાર,
જાણે તિહૂઅણુ લછિ ભંડાર, ૩૭ દેવછંદ તિહાં અવધારિ,
સાતય જિણવર જાણે આરિ; વિહરમાણુ વસઈ અવતારી,
ચઉવીસ મૂરતિ જિણવર સારિ. ૩૮ તીહ જિ બિંબ બાવન નિહાલઉં,
સયલ બિંબ બહુત જિણલઉં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org