________________
ચાર જૈન તીર્થ ૬૦ તત્પટે શ્રીરાજ) સં. ૧૫૯૬ લંકામત ફેક્યો.
વિજયસૂરિ | માલવાલે જયાજી જી. ૬૧ તત્પટે શ્રીરત્ન- સિાહ સલેમને પ્રતિબધ્ધ.
વિજયસૂરિ | મુગતાઘાટ કર્યો સં. ૧૯૨૪ ૬૨ તત્વટે શ્રીહીરરત્નસૂરિ ૬૩ તત્પટ્ટે શ્રી જયરત્નસૂરિ ૬૪ તત્પટું શ્રીભાવરત્નસૂરિ ૬૫ તત્ય શ્રીદાનરત્નસૂરીશ્વરે જ્યતિઃ ૬૬ તત્પટું શ્રી કીર્તિરત્નસૂરિ વિદ્યમાન
૫. મેહનરને લખી (લિખિ)તું શ્રેય અર્થે સં. ૧૮૨૧ વર્ષે ભાદ્રવદ ૭ ચંદ્ર શ્રીસૂર્ય પુરા
ત્રીજા પાનામાં માત્ર પરંપરાનાં નામે આપ્યાં છે તે ઉપર પ્રમાણે છે.'
અઢારમા સૈકામાં થયેલા શ્રીઉદયરત્નસૂરિએ એમના સમયમાં ખેડાની સ્થિતિનું જે વર્ણન કર્યું છે તે આપણું ધ્યાન ખેંચે એવું છે.
૧. જુઓ : જેનયુગ”ને સં.૧૯૮૪ અષાઢ-શ્રાવણ માસને અંક
* શ્રીઉદયરત્નસૂરિ તે તપાગચ્છીય શ્રીવિયરાજરિ, તેમના શિષ્ય વિજયરત્નસૂરિ, તેમના શિષ્ય હીરરત્નસૂરિ, તેમના શિષ્ય લબ્ધિરત્ન, તેમના શિષ્ય સિદ્ધરત્ન, તેમના શિષ્ય મેઘરત્ન, તેમના શિષ્ય અમરરત્ન, અને તેમના શિષ્ય શિવરત્નના શિષ્ય હતા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org