SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧ ખેડા "जन्म, संवत् १६१३ व्रतं, संवत् १६२४ सूरिपदं, संवत् १६७५ નિયોન । ७२ तत्पट्टे श्रीहीररत्नसूरिः, तस्य गुरोः संवत् १६२० जन्म, · संवत् १६३३ व्रतं, संवत् १६५७ वाचकपदं संवत् १६६१ वैशाख शुदि २ दिने सूरिपदं ॥ संवत् १७१५ वर्ष श्रावण शुदि १४ सोम રાખનારે નિર્વાળું. ७३ तत्पट्टे श्रीजयरत्नसूरिः ७४ तत्पट्टे श्रीभावरत्नसूरिः ॥ ७५ तत्पट्टे श्रीदानरत्नसूरि ७६ तत्पट्टे श्री कीर्तिरत्नसूरि संप्रति विजयराज्ये એટલે ૭૩ નખર સુધીની મૂળ પ્રતિ છે ને તે જયરત્નસૂરિના સમયમાં આ પરંપરા-પટ્ટાવલી લખાઈ છે એ ચાક્કસ છે. ખીજા તેવા પટ્ટાવલીના એક પાનામાં તપગચ્છના ૫૮મા આણુ વિમલસૂરિ સુધી પરંપરા આપેલ છે કે જેમાં દરેકના સમયમાં મુખ્ય મુખ્ય હકીકત ઘેાડી ઘેાડી આપી છે. અત્ર આણુ વિમલસૂરિથી પરંપરા જેમ મૂકી છે તે જણાવીએ છીએ:— ૫૮ તપટ્ટે શ્રીઆણુંદવિમલસૂરિઃ ૫૮ તત્પદ્યે શ્રીવિજયદાનસૂરિ Jain Education International (આટલું પાછળથી ઉમેર્યું છે) સ. ૧૫૮૨ ક્રિયાર કીધા ત્રિણ ગચ્છનાયકે પાટણ: વીસલનગરઃ મારેજાથી નિસરા. For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005402
Book TitleChar Jain Tirtho
Original Sutra AuthorN/A
AuthorVishalvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1956
Total Pages90
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy