________________
૨૨
ચાર જૈન તીર્થ ભગવાનના મંદિરમાંની એક ધાતુપ્રતિમા ઉપર સહેજ ગામના રહેવાસી શ્રાવકે ભરાવેલી પ્રતિમા સંબંધી લેખ –
सं० १५५२ वर्षे फागण शुदि ६ शनौ सीहुंजवासि प्राग्वाट श्रे० कडूआ भा० चमकू पु० श्रे० जीताकेन भा० जसमादे पु० मेघा वीका नाइआ माईयादिकुटुंबयुतेन निजश्रेयसे श्रीधर्मनाथबिंबं का० प्र० तपागच्छे श्रीसुमतिसाधुसूरिपट्टे श्रीहेमविमलसूरिभिः ।।
મુંબઈના ગુલાલવાડીમાં આવેલા શ્રીચિંતામણિ પાશ્વનાથના મંદિરમાંની એક ધાતુપ્રતિમા ઉપર સંહુજ ગામના રહેવાસી શ્રાવકે ભરાવેલી પ્રતિમા સંબંધી લેખ – __ संवत् १५१५ वर्षे माघ शुदि १ शुक्र श्रीब्रह्माणगच्छे श्रीमालज्ञातीय श्रे० खीमा भा० शाणीसुत चांपुनाम्न्या स्वश्रेयसे जीवत्यादिनि० संभवनाथवि कारितं प्र० श्रीविमलसूरिभिः सीह(इ)जवास्तव्य ।।
[ ૭]
માતર ગામમાં ભરાવાયેલી પ્રતિમા જે પાદરા ગામના મંદિરમાં છે તે પરને લેખ –
सं० १५७५ वर्षे ज्येष्ठ शुदि ६ शुक्र श्रीश्रीमालज्ञातीय मं० साजण भा० रनू सु० जना भा० जासलदे सु० समधर किकाकेन
૫. “ જૈન ધાતુતિમા લેખસંગ્રહ” ભા. ૧ (સં. શ્રીબુદ્ધિસાગરસૂરિ) લેખાંકઃ ૧૦૬૬, પૃ. ૧૧૦ ( ૬. “જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ”ભા. ૧ (સં. શ્રીકાંતિસાગર) લેખાંક: ૧૫૫
૭. “જૈન ધાતુપ્રતિમા લેખસંગ્રહ” ભા. ૨ (સં. શ્રીબુદ્ધિસાગરસૂરિ) લેખાંકઃ ૧૬ પૃ. ૪,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org