________________
બ્રાહ્મી લિપિ
૧૯. અતિવૃતિ ૬૮ ૨૦. કૃતિ૭૦ ૨૧. ઉકૃતિ, સ્વગ વગેરે; ૨૨. (આ)કૃતિ, જાતિ, પરીક્ષા ૨૩ વિકૃતિ૭૩ ૨૪. ગાયત્રી, જિન ( અહંત, તીર્થકર, સિદ્ધ) વગેરે ૨૫. તત્ત્વ ૨૬. ઉત્કૃતિ૭૫ ૨૭ નક્ષત્ર ( ઉ, ભ ઈ. પર્યાય) ૩૨. દંત ( રદ, રદન ઈ. પર્યા ) ૩૩. દેવ (સુર, અમર, ત્રિદશ ઇ. પર્યાય) ૪૦. નરક ૪૮. જગતી૭૬
૪૯. તાનક૭
૬૪. સ્ત્રી કલા ૭૨. પુરુષકલા
સંસ્કૃત સાહિત્યમાં સંખ્યા સૂચક શબ્દસંકેતની પદ્ધતિ પ્રાચીનકાલથી પ્રજાઈ છે. ઋગ્વદમાં “કલા” જેવા શબ્દ ન જેવા અપૂર્ણાંક દર્શાવવા વપરાયા છે. શતપથ બ્રાહ્મણ, તૈત્તિરીય બ્રાહ્મણ અને છાંદોગ્ય ઉપનિષદમાં એનો પ્રયોગ સ્પષ્ટ જોવા મળે છે, જેમકે ૪ માટે “કૃત'. વેદાંગ જ્યોતિષમાં આવા શબ્દસંકેત ઘણે ઠેકાણે વપરાયા છે. કાત્યાયન અને લાટથાયન શ્રોતસૂત્રોમાં ૨૪ માટે “ગાયત્રી” અને ૪૮ માટે “જગત” શબ્દ પ્રયોજાયો છે. પિંગલકૃત છન્દઃસૂત્રમાં પણ વેદ (૪), ઋતુ (૭) અને સમુદ્ર (૪) જેવા અનેક શબ્દસંકેત વપરાયા છે. પરંતુ આ પ્રાચીન ગ્રંથોમાં એકેક અંકની સંખ્યા માટે આવા છૂટક છૂટક શબ્દ પ્રયોજાતા.૭૮
જોતિષ વગેરે વિષયો જેમાં નાની મોટી સંખ્યાઓના ગણિતનું કામ પડે છે, તેના પરબદ્ધ ગ્રંથોમાં આ પદ્ધતિ અનિવાર્ય બની રહી. વરાહમિહિરે સંગૃહીત કરેલ “પંચસિદ્ધાતિકા(ઈ. સ. ૫૦૫)માં તેમ જ તેની પહેલાંના
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org