SearchBrowseAboutContactDonate
Page Preview
Page 85
Loading...
Download File
Download File
Page Text
________________ ભારતીય અભિલેખવિદ્યા ૪. વેદ (શ્રુતિ), સમુદ્ર (સાગર, અબ્ધિ, જલધિ, ઉદધિ, વારિધિ, અંબુધિ, જલનિધિ, પધિ, નીરધિ, વારિનિધિ, અધિ, અર્ણવ ઈ. પર્યાય), વર્ણ, આશ્રમ, યુગ, કૃત (પાસાની ચાર ચિહ્નવાળી બાજુ), અય (પાસ), દિશા, બંધુ ૪૬, ધ્યાન, ગતિ, સંસા, કષાય વગેરે ૫. ઈદ્રિય૪૭ (અક્ષ), ભૂત (મહાભૂત), વિષય, પ્રાણ૮, પાંડવ, બાણ ૪૯ | (શર, સાયક, ઈર્ષ ઈ. પર્યા), વ્રત, સમિતિ, શરીર વગેરે; ૬. રસ, અંગ (વેદાંગ), ધુપ, દર્શન (શાસ્ત્ર), રિપુ (અરિ, શત્રુ ઈ.), કારક, સમાસ, ગુણ-૧, ગુહવફત્ર (કાન્તિકેયનાં મુખ) વગેરે; ૭. ઋષિ (મુનિ), સ્વરપર, અશ્વપ૩ (તુરગ, હય, વાજિ), પર્વતપ૪ (નગ, અગ, ગિરિ, અચલ, અદ્રિ,શૈલ, ઈ. પર્યાય), વાર, ધાતુ (શરીરના ઘટકો), છંદ(ના પ્રકાર ), ધી (બુદ્ધિ), કલત્ર ૫ (પત્ની), દીપ, માતૃકા વગેરે; ૮. વસુ, ગજ (દંતી, હસ્તી, માતંગ, કુંજર, દ્વીપ ઈ. પર્યાય),૫૬ સપ (નાગ, અહિ), સિદ્ધિ, ભૂતિ, મંગલ, અનુષ્ણુભ વગેરે; ૯. અંક ( આંકડા), નંદ૫૭, નિધિ, છિદ્રપ૮ (રંધ, વિવર, ધાર), ગ્રહ (ગો) વગેરે; ૧૦. દિશા ( આશા, દિશ, કુકુભા), અંગુલિ, પંક્તિ, અવતાર °, રાવણ શિરસ, યતિધર્મ, કર્મ (Jા કર્મો) વગેરે; ૧૧. રુદ્ર (હર, શિવ, ઈશ, ઈશ્વર, ભવ, મહાદેવ, પશુપતિ ઈ. પર્યા), અક્ષૌહિણી, લાભ૧ વગેરે; ૧૨. સૂર્ય (રવિ, અક, માર્તડ, ઘુમણિ, ભાનુ, આદિત્ય, દિવાકર, દિનકર, ઉષ્ણાંશુ ઈ. પર્યાયે), માસ, રાશિ, વ્યય વગેરે, ૧૩. વિશ્વેદેવા, અતિજગતી ૩, અષ૬૪ વગેરે; ૧૪. મનુ, ઇન્દ્ર (શક્ર છે. પર્યાય), વિદ્યા, લેક વગેરે; ૧૫. તિથિ (દિન, અહન , ઘસ ઇ. પર્યાય) વગેરે; ૧૬. નૃપ ૫ (ભૂપ, ભૂપતિ, નૃપતિ છે. પર્યાય), અષ્ટિક, કલા (ચંદ્રની) વગેરે; ૧૭. અત્યષ્ટિ૬૭ ૧૮. ધૃતિ૬૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy