SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ ખરાી લિપિ ૨ ૧ ૨ ૨ ૧ ૨ ૧ ૬ o o ૪ ૪ ૪ ૪ + ૨ + T ) › + $ 3 5 Þ TM TM A1 % 7 1 ? 2 3 4 ૨ ૧ ૨ | | | || X !X ×× 2 3 આકૃતિ ૧. ખરેાષ્મી લિપિ પરંતુ શક-પદ્ભવ તથા કુષાણ કાલના ખરાકી લેખામાં ૧, ૪, ૧૦, ૨૦ અને ૧૦૦ માટે અલગ અલગ ચિહ્ન પ્રયાાયાં છે. બાકીની સંખ્યા આ ચિત્નેના સંયોજન દ્વારા દર્શાવાતી, જેમકે ૩=૧+૧+૧, ૬ = ૪+૨, ૮ = ૪ + ૪, ૧૫ = ૧૦ +૪+ ૧, ૫૦ = ૨૦+૨૦+૧૦ વગેરે. ૧૦૦, ૨૦૦, ૩૦૦ વગેરે દર્શાવવા માટે શતકના ચિહ્ન પહેલાં ૧, ૨, ૩ વગેરે ચિહ્ન લખાતાં. આ રીતે આ પાંચ ચિહ્ને દ્વારા ૧ થી ૩૯૯ સુધીની કોઈ પણ સંખ્યા લખી શકાતી. ૫૦૦ વગેરે સખ્યાઓનાં ચિહ્ન મળ્યાં નથી. અક્ષરાની જેમ આ અંકચિને પણ જમણી બાજુથી ડાબી બાજુ તરફ લખાતાં.૨૫ પાદટીપ ૧. IA, Vol. XXXIV, p. 21 ૨. Pandey, “Indian Paleography,” pp. 50 f. ( ઃઃ 7 3. કાશગર ' ના ચીની રૂપનું સંસ્કૃત રૂપાંતર ‘ ખરેાષ્ટ્ર ' હતું. તેથી આ લિપિનું ખરું નામ ખરાષ્ટ્રી' હતુ. એવું પણ સૂચવાયું છે. પરંતુ ભારતીય સાહિત્યમાં તે ખરાડી ' રૂપ જ પ્રયેાજાયું છે. વળી કાશગરમાં તા આ લિપિને ઉપયોગ ઈસવી પહેલી સદી પછી થયા જણાય છે, જયારે ભારતમાં એનેા ઉપયાગ એ પહેલાં છેક ઈ.પૂ. ૩જી સદીમાં થયેલે છે. (Pandey, op. cit., p. 21) ૪-૫. Pandey, op. cit., p. 51 ૬. Ibid., p. 52 Jain Education International ૩૭ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005401
Book TitleBharatiya Abhilekh Vidya
Original Sutra AuthorN/A
AuthorHariprasad G Shastri
PublisherUniversity Granth Nirman Board
Publication Year1973
Total Pages470
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size8 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy