________________
ભારતીય અભિલેખવિદ્યા છે. અશોકના ખરેછી શિલલેખોમાં “લિપિ'ને બદલે પ્રજાયેલ “દિપિ” શબ્દ જૂની ઈરાની ભાષાની જ અસર સૂચવે છે. ખરેછી લિપિ ભારતીય ભાષા માટે ઘડાઈ હેઈ, તેનાં લખાણ ભારતીય પ્રદેશમાં જ મળે; ભારત બહાર એની અપેક્ષા રાખવી અસ્થાને ગણાય. મૂળાક્ષરોનો વળાંકદાર મરોડ, લેખનદિશા અને કેટલાક મૂળાક્ષરેનું સામ્ય સેમિટિક કુલની અરમાઈક લિપિની સ્પષ્ટ અસર સૂચવે છે; જ્યારે કેટલાક અક્ષરના આકારમાં થયેલું પરિવર્તન, સાધિત અક્ષરચિન, સ્વરમાત્રાઓ, અનુસ્વાર અને સંયુક્તાક્ષરોની પદ્ધતિ ભારતીય ભાષાને અનુરૂપ સુધારાવધારા દર્શાવે છે. આમ, ખરોકી લિપિના ઘડતરમાં અરમાઈક લિપિ તથા ભારતીય ભાષા એ બંને પરિબળોનું સંયોજન થયેલું છે.
વર્ણમાલા ( આકૃતિ ૧)
સ્વરમાં 4 પરથી ૩, ૩, ઐ અને યો નાં ચિહ્ન શિ, , મે અને શોની જેમ સાધવામાં આવ્યાં છે દીર્ધસ્વરમાં , , , છે અને સૌનાં ચિહ્ન વિરલ છે. –ત્રનાં ચિહ્ન છે નહિ, ને તે ચિહ્ન પ્રાકૃત લખાણમાં પ્રજાતાં પણ નહિ.
વ્યંજન ચિમાં તે અંતર્ગત રહેલ ગણાતો. અનુનાસિકોમાં રુની જરૂર પડી નથી. વ્યંજનોમાં ૪ થી ૬ સુધીના બીજા બધા વ્યંજન માટે અલગ અલગ ચિહ્ન રહેલાં છે. સ્વરમાત્રાઓ રવરચિદૂનો પરથી સાબિત થઈ છે. રૂની માત્રા અક્ષરના ઉપલા ભાગને છેદતી ત્રાસી રેખારૂપે, ડની માત્રા અક્ષરની નીચે ડાબી બાજુએ, તેની માત્રા અક્ષરના ઉપલા ભાગમાં અને એની માત્રા યના વચલા ભાગમાં ડાબી બાજુએ ત્રાંસી રેખારૂપે ઉમેરાય છે. અનુસ્વાર માટે જ પરથી સાધિત થયેલું ચાપાકાર ચિહ્ન અક્ષરના નીચલા ભાગમાં જોડવામાં આવતું. સંયુક્તાક્ષરમાં સામાન્ય રીતે પૂર્વગ અક્ષરની નીચે અનુગ અક્ષર જોડવામાં આવતો. પૂર્વગ ૨ માટે રેફ પ્રયોજાતો નહિ, પરંતુ એને બદલે રને સંયુક્તાક્ષરમાં અનુગ અક્ષરનું સ્થાન આપવામાં આવતું (જેમ કે સર્વેને બદલે સત્ર) અથવા રને અગાઉના અક્ષરની નીચે જોડવામાં આવતો. (જેમ કે પ્રિયદ્રસિ અને ઘર ). અંકચિહુને
અશોકના ખરોકી લેખોમાં ૧, ૨, ૪ અને ૫ માટે અનુકમે એક, બે, ચાર અને પાંચ ઊભી ત્રાંસી રેખાઓ પ્રજાઈ છે. ૨૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org