________________
ભારતીય અભિલેખવિદ્યા ૭. માપ્રાતિ પૃ. ૩૧, પો. ટ. ૮. આ સિક્કાઓ Sigloi તરીકે ઓળખાય છે.
એ કંદહાર (અફઘાનિસ્તાન) તથા સિસ્તાન(ઈરાન)માં પણ મળ્યા છે. ૮. શહબાજગઢી ( જિ. પેશાવર) અને મનસેહરા ( જિ. હઝારા) ૯. મારિ, પૃ. ૨૨
૧૭. ઉના, પૃ. ૨૨ ૧૧. માણાણિ, પૃ. ૨૨-; Sircar, “Select Inscriptions,”
pp. 102 ft. 92. Bühler, “ Indian Paleography,” p. 40 92 24. Dani, “Indian Paleography,” p. 253 ૧૩. એકાદ શબ્દ કે અક્ષર ભરહુત તથા ઉજન(મધ્યપ્રદેશ)માં તેમ જ
સિદાપુર(માયસોર)માં આ લિપિમાં કોતરેલો છે, પરંતુ ત્યાં એ માત્ર લિપિકરની અંગત રુચિથી લખાયેલાં તેનાં ગૌણ લખાણ તરીકે છે, ત્યાંના
સાર્વજનિક પઠન માટે નહિ. 98. Bühler, op. cit., p. 40 ૧૫. ચીનના બૌદ્ધ વિશ્વકોશ પરથી માલૂમ પડે છે તેમ તેની સ્મૃતિ છેક
સાતમી સદી સુધી જળવાઈ રહી હતી. ૧૫ અ. આગળ જતાં સંસ્કૃત લખાણ માટે આવાં ચિહ્ન અપનાવવામાં
આવેલાં. ૧૬. સ્, , , ન્ અને ૬ નાં ચિહ્ન નહિ. ૧૭. અર્થાત ઉર્દૂની જેમ. 96 24. Dani, op. cit., pp. 254 f., 271 ૧૮ માંઝાત્રિ, પૃ. રૂક ૧૯. તક્ષશિલા વગેરે સ્થળોએ થોડા અરમાઈક અભિલેખ મળ્યા છે. ૧૯ અ, Dani, op. cit., Fig. 19 (p. 258) ૨૦. આગળ જતાં હિંદુસ્તાનમાં મુસ્લિમ શાસન દરમ્યાન ફારસી-અરબી લિપિમાંથી આ રીતે ઉર્દૂ લિપિ ઉદ્ભવી તેમ.
@cyfla cuid caual 1412 yail Bühler, op. cit., pp. 41 ff. અને મોઝાત્રિ, પૃ. રૂક–રૂ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org