________________
સોલંકી રાજ્યનાં શિલાલેખ
૩૬૫
__स्याशिषां पात्रं सूरिरस्त्युदयप्रभः । मौक्तिकानीव सूक्तानि भांति यत्प्रतिभांबुधेः ॥ ७१ एतद्धर्मस्थानं धर्मस्थानस्य चास्य यः कर्ता। तावद्वयमिदम(मु)दियादुदयमबुदो यावत् ॥ ७२ श्रीसोमेश्वरदेव चुलुकयनरदेवसेक्तिहि
યુ: | रचयांचकार रुचिरां धर्मस्थानप्रशस्तिनिसां ॥ ७३ श्रीनेमेरम्बिकायाश्च प्रसाढाइर्बुदाचले । वस्तुपालान्वयस्यास्तु प्रशस्तिः स्वस्तिशालिनी ॥ ७४ सूत्र. केल्हणसुतधांधलपुत्रेग चंडेश्वरेण प्रशस्तिरियमुत्कीर्णा । श्रीविक्रम संवत् १२८७] वर्षे [काल्गु]ण वदि ३ खौ
[ી નાછે [if નસેનસૂરિમિક પ્રતિષ્ઠા તા | “ફઝ સરસ્વતી દેવીને વંદન કરું છું, જે કવિઓના માનસમાં જાય છે ને જે માનસ(સરેવર)માં પિતાના વાહન (હંસ) વડે લઈ જવાય છે. ૧ જે ફાતિમાન હોવા છતાં કેપમાં અરુણ છે, શાંત હોવા છતાં કામના નિગ્રહ માટે દીપ્ત છે ને ચક્ષુ મીંચેલા હોવા છતાં જે સમગ્ર જુએ છે, તેવા શિવાના પુત્ર (નેમિનાથ) તમારા શિવ (કલ્યાણ) માટે હા. ૨
પ્રજાજનોના કલ્યાણનું પાત્ર, અજ રજિ અને રઘુ સરખા ચુલુક્યોથી રક્ષાનું અણહિલપુર છે. જ્યાં અતિસુંદર સ્ત્રીઓના મુખચંદ્રો વડે શુકલ પક્ષના અંતે પણ અંધકાર લાંબો વખત મંદ કરાય છે. ૩
“ત્યાં પ્રાગ્વાટ (પરવાડ) ફુલના મુકુટરૂપ, કુરજ(ક)૨૪ના પુષ્પ જેવા સ્વચ્છ યશવાળો, દાનમાં કલ્પવૃક્ષના ખંડથી ચડિયાતો હતો તે ચંડપ થયો. ૪ એને પુણ્યના વિપાકથી ચંડપ્રસાદ નામે પુત્ર થયે, જે પોતાના કુલરૂપી પ્રાસાદને હેમદંડ હતો, ને જેની કીર્તિપતાકા ફરકતી હતી. ૫ જે અગાધ મધ્યવાળો અને દુગ્ધદધિ (દૂધ–સાગર) જેવો હતો તેવા તેનામાંથી સેમ ઉદભવ્ય. એ કિરણોની જેમ આત્મગુણો વડે સજજનોને રોમાંચ કરતો હતો. એનામાંથી અધરાજ જ, જે હમેશાં પિતાના મનમાં જિનાધિપતિની ભકિત ધારણ કરતો હતો. એને ત્રિપુરારિ શિવ ની દેવી (નામે) પ્રિયતમા હતી. ૭
તે બેને મંત્રી લૂણિગ નામે પ્રથમ પુત્ર હતો. દૈવવશાત એ નાનો હોવા છતાં દેવલોક પામે. ૮. વિશુદ્ધ મતિવાળા જેની મનીષાથી ધિષણ(બૃહસ્પતિ)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org