________________
૧૮૯
કેટલાક પ્રાચીન સ`સ્કૃત અભિલેખ
३. श्री समुद्रगुप्तस्य पुत्त्रस्तत रिगृहीतो महादेव्यान्दत्तदेव्यामुत्पन्नस्स्वयं चापरमभाग -
प्रतिरथ
वतो महाराजाधिराज - श्रीचन्द्रगुप्तस्तस्य पुत्त्रस्तत्पादानुयातो महादेव्यां ध्रुवदेव्यामुत्पन्नो महारा
जाधिराज - श्रीकुमारगुप्तस्तस्य पुत्त्रस्तत्पावनुयातो महादेव्यामनन्तदेव्यामुत्पन्नो महारा
६. जाधिराजश्री पुरगुप्तस्तस्य पुत्त्रस्तत्पादानुद्ध्यातो महादेव्यां श्रीच द्रदेव्यामु त्पन्नो महा
-
७. राजाधिराज श्रीनर सिंहगुप्तस्तस्य पुत्त्रस्तत्पादानुद्ध्यातो महादेव्यां श्रीमन्मत्त्र८. देव्यामुत्पन्न परमभागवतो महाराजाधिराज - श्रीकुमारगुप्तः ॥
“મહારાજ શ્રી ગુપ્તના પ્રગૈાત્ર, મહારાજ શ્રી ધટાત્કચના પૌત્ર, મહારાજાધિરાજ શ્રી ચંદ્રગુપ્તના પુત્ર, સર્વ રાજાએાના ઉચ્છેત્તા, પૃથ્વીમાં પ્રતિસ્પધી' વિનાના, લિચ્છવિએના દૌહિત્ર અને મહાદેવી કુમારદેવીમાં ઉત્પન્ન એવે મહારાજાધિરાજ શ્રી સમુદ્રગુપ્તના પુત્ર, તેને આજ્ઞાંકિત, મહાદેવી દત્તદેવીમાં ઉત્પન્ન થયેલા, પાતે પ્રતિસ્પર્ધા વિનાના, પરમ ભાગવત મહારાતધિરાજ શ્રી ચંદ્રગુપ્ત;
તેના પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી ધ્રુવદેવીમાં ઉત્પન્ન મહારાજાધિરાજ શ્રી કુમારગુપ્ત;
“તેનેા પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી અનંતદેવીમાં ઉત્પન્ન મહારાજાધિરાજ શ્રી પુગુપ્ત;
“તેનેા પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી શ્રી ચંદ્રદેવીમાં ઉત્પન્ન મહારાજાધિરાજ શ્રી નરસિ ંહગુપ્ત;
“તેનેા પુત્ર, તેના ચરણનું ધ્યાન ધરતા, મહાદેવી શ્રી મિત્રદેવીમાં ઉત્પન્ન પરમ ભાગવત મહારાજાધિરાજ શ્રી કુમારગુપ્ત”.
*
કુમારગુપ્ત નામે રાજાની આ મુદ્રા ઉત્તર પ્રદેશના ધાઝીપુર જિલ્લાના ભિતરી ગામમાં મળેલી. આ મુદ્રાનુ લખાણ Select Inscriptions (Book III, No 32) માં પ્રકાશિત થયું છે.૪૬
૧૯
Jain Education International
*
For Personal & Private Use Only
www.jainelibrary.org