________________
કેટલાક પ્રાચીન સંસ્કૃત અભિલેખ
૨૮૭
૬. મિત્રાનુન] ાિનુાત: A [] શ્રવા ીિ યુદ્ધ યુવ()શે
નો હિચ 2][ન્દ્રવધૂ] [1] ७. भक्तानुरक्ता च प्रिया च कान्ता
મ[ ] ] ગુnતા[નિર[]રિણમ્ [૪] “સંવત્સર (વર્ષ) એક એકાણુમાં શ્રાવણ કૃષ્ણપક્ષની સપ્તમીએ સંવત ૧૯૧ શ્રાવણ વદિ ૭.
“...વંશમાંથી ઉત્પન્ન થયેલ ...રાજ' નામે ઓળખાતો. તેને પુત્ર માધવ નામે અતિપરાક્રમી રાજા હતો (૧). તેનો પુત્ર શ્રી ગોપરાજ હતો. તેનું પૌરુષ વિખ્યાત હતું. એ શરભરાજનો દૈહિત્ર હતો ને પિતાના વંશના તિલકરૂપ હતો (૨).
શ્રી ભાનુગુપ્ત જગતમાં પ્રવીર, પાર્થ (અર્જુન) સમાન અતિશર મહાન રાજા છે. તેની સાથે મિત્ર તરીકે અનુગમન કરીને ગોપરાજ એની પાછળ આવ્યો(૩) ને ભારે ઉજજવલ યુદ્ધ કરીને દિવ્ય નરેન્દ્ર જેવો એ સ્વર્ગે ગયે.
ને એની ભક્ત અનુરક્ત પ્રિય કાંત ભાર્યા અગ્નિરાશિ(ચિતા)માં અલગ્ન થઈને એની પાછળ ગઈ (અર્થાત સતી થઈ ગઈ).” (૪)
આ લેખ મધ્ય પ્રદેશના સાગર જિલ્લામાં આવેલા એરણ નામે ગામમાં શિલાતંભ પર કોતરેલો છે. અહીં સમુદ્રગુપ્તનો પણ એક સ્તંભ-લેખ કરેલો છે૩૯ જેમાં એરણનું સંસ્કૃત રૂપ ‘એરિકિણ આપ્યું છે. વળી અહીં બુધગુપ્તના સમયનો પણ શિલાતંભ છે, જે ગુ. સં. ૧૬પ નો છે.૪૦ એવી રીતે અહીં ણ રાજા તોરમાણને પ્રતિમાલેખ મળે છે.૪૧
ભાનુગુપ્તના સમયનો આ સ્તંભલેખ Corpus Inscriptionum Indicarum, Vol. III માં વિગતવાર પ્રકાશિત થયે છે.૪૨
આ લેખ સંસ્કૃત પદ્યમાં છે. ચાર લેકનો ટૂંકો લેખ છે. પહેલા બે શ્લેક અનુણુભ છંદમાં ને પછીના બે ઈદ્રવજ છંદમાં છે.
શ્લે. ૧ ની પહેલાં ગદ્યમાં સમયનિર્દેશ કર્યો છે – શબ્દોમાં તેમજ આંકડાએમાં. વર્ષ ૧૯ી ગુપ્ત સંવતનું છે. ત્યારે ઈ. સ. ૫૧૦ ચાલતું હતું.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org