________________
ભારતીય અભિલેખવિદ્યા
૭૨
અને એ ઊભી રેખા પ્રયાજાય છે. શંખનુ` મંગલચિહ્ન પ્રાયઃ દક્ષિણાવતી
હાય છે.
'
આ કાલ દરમ્યાન સમસ્ત ગુજરાતમાં એકસરખી પ્રાદેશિક લિપિશૈલી પ્રચલિત થઈ જણાય છે. ડૉ. બ્યૂલર તથા ૫. એઝાએ આ કાલની ગુજરાતમહારાષ્ટ્ર-કર્ણાટકની લિપિને પશ્ચિમી લિપિ' તરીકે એળખાવી છે,૨૭ પરંતુ આ કાલની ગુજરાતની અને દખ્ખણની લિપિ વચ્ચે કેટલેાક સ્પષ્ટ શૈલીભેદ રહેલા છે. ગુજરાતની શૈલીમાં મુખ્ય અસર દખ્ખણની શૈલીની પ્રવતે છે, છતાં એમાં રાજસ્થાની શૈલીની કેટલીક અસર પણ વરતાય છે. આથી ગુજરાતની આ કાલની લિપિને એક વિશિષ્ટ લિપિપ્રકાર તરીકે ઓળખવી ઘટે. પ્રાકૃત વિશેષાવયમાવ્ય( લગભગ ઈ. સ. ૬૧૦)માં તત્કાલીન લિપિએની યાદીમાં ‘લાટ લિપિ ” (પ્રા. હાસ્ત્રિી) જણાવવામાં આવી છે તે પરથી ગુજરાતની આ લિપિને ‘ લાટ લિપિ' તરીકે ઓળખાવી શકાય.૨૮
દખ્ખણના ઉત્તર ભાગમાં વાકાટક રાજ્યના અભિલેખામાં અક્ષરેશમાં શિરારેખાના સ્થાને ડાબી ટાચ ઉપર નાનેા ચેારસ કરવામાં આવતા. ચાલુકયો, ખુદ ખેા, પલ્લવા અને ગ ંગાના અભિલેખામાં પણ આ અસર વરતાય છે.૨૯
ગાદાવરી–કૃષ્ણા પ્રદેશમાં ક્રમશઃ કદા, ચાલુકો અને રાષ્ટ્રકૂટાની સત્તા પ્રવતી. તેઓના લેખામાં છેવટે આદ્ય-કાનડી લિપિ ખીલી જણાય છે. આન્ધ્ર પ્રદેશમાં આ અસર પ્રવતતાં થાડા વિલંબ થયા. પૂર્વ ચાલુકચ રાજ્યમાં દખ્ખણી શૈલીની ઠીક ઠીક અસર રહી.૩૦
કૃષ્ણ પ્રદેશની દક્ષિણે આવેલા દક્ષિણ ભારતમાં અક્ષરાના મરેડમાં ઘણા કલાત્મક ફેરફાર જોવામાં આવે છે. સાતમી સદીમાં આ પ્રદેશમાં ગ્રંથલિપિ પ્રચલિત થઈ. સ્વરમાત્રાઓને પૂર્ણ વિકાસ થયેા.૩૦ આ લિપિ શરૂઆતમાં તેલુગુ–કાનડી લિપિ સાથે ઠીક ઠીક સામ્ય ધરાવતી, પરંતુ આગળ જતાં ચાલુ કલમે લખવાથી, ઊભી અને આડી રેખાઓને વળાંકદાર મરાડ આપવાથી તેમ જ કાંક કયાંક અક્ષરમાં ગાંઠ કરવાથી આ લિપિએ વિશિષ્ટ સ્વરૂપ ધારણ કર્યું. એમાં ની માત્રા અક્ષરની ડાખી બાજુએ અને અનુસ્વારનું ચિહ્ન જમણી બાજુએ ઉમેરાય છે.૩૨
વર્તમાન પ્રાદેશિક લિપિ
ભારતની લગભગ સ વત માન પ્રાદેશિક લિપિ બ્રાહ્મી લિપિમાંથી સમય જતાં વિકસેલી લિપિએ છે. એમાં દ્રવિડ ભાષાઓ માટે વપરાતી લિપિને
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org