________________
હતા
બાર બાર ઈસ ભાંતિ મેહ, મદ, ષ, કુટિલતા,
ઈષાદિત ભયે નિરિયે ભયભીતા. * સામાયિકપાઠ-ભાષા-૧૦ પંડિત શ્રી મહાચન્દ્રજી વિરચિત . (0) કરેલા દોષે ફરી ન કરવાની પ્રતિજ્ઞાઃ - પ્રાર્થનાના પ્રક્રમમાં, સાધક પિતાનાથી થઈ ગયેલા દોષને કેવી રીતે સંપૂર્ણ એકરાર કરે છે તે વાત આપણે આગળ જોઈ ગયા. જેણે અહંકાર અને માયાચાર છેડીને પિતાના દેશની કબૂલાત કરી છે તેને આશય દોષથી રહિત થઈ સંદૃગુણસંપન્ન થવાનો છે. જેને આ નિર્ધાર દઢ થયે છે, તેણે, સદ્ગુરુ કે પ્રભુની સાક્ષીએ પ્રતિજ્ઞા લેવી જ રહી કે ફરીથી હવે આ દેશ નહીં કરું. જે આ પ્રમાણે પ્રતિજ્ઞા કરે છે તેને દેષનું પુનરાવર્તન થતું નથી, અર્થાત્ કદાચિત થઈ જાય તે પણ તે દોષની માત્રા અતિ અલ્પ હોય છે. જેમ જેમ ભક્તજન યથાર્થ નિભાવ ગ્રહણ કરીને, સાચા પ્રાયશ્ચિત્ત સહિત પ્રભુ-પ્રાર્થનાની પ્રક્રિયામાં આગળ વધતું જાય છે, તેમ તેમ તેના ભાવેની વિશુદ્ધિ થતી જાય છે અને આમ થતાં સ્વાભાવિકપણે જ તેનું આત્મબળ વૃદ્ધિગત થાય છે. પહેલાં પાપપ્રવૃત્તિઓ જેર કરી જતી હતી પણ હવે પિતાની આત્મશક્તિ અને સંકલ્પબળ વધવાથી તે તે પ્રવૃત્તિઓનું જેર ચાલતું નથી. મતલબ કે તેની સાધના માત્રાની અપેક્ષાએ અને ગુણવત્તાની અપેક્ષાએ (both Quantitatively and Qualitatively) વિકાસ પામતી જાય છે અને આમ, ઉપર ઉપરની શ્રેણિઓને સિદ્ધ કરતે થકે તે પરાભક્તિ-અનન્યભક્તિ–સમતાભાવને પામતે જાય છે.
આલેચના આદિ પ્રક્રિયા દ્વારા આત્મબળ વધારી, શૂરવીર થઈ, મહાપુરૂષએ કેવી રીતે મોક્ષમાર્ગમાં વિજય મેળવ્યો છે તેનું સ્વાનુભવમુદ્રિત વર્ણન શ્રીમદ્ રાજચન્દ્રજી નીચે પ્રમાણે કરે છે? વિષય કષાયાદિ વિશેષ વિકાર કરી જાય તે વખતે વિચારવાનને પિતાનું નિવયપણું જોઈને ઘણે જ ખેદ થાય છે, અને આત્માને વારંવાર નિદે છે, ફરી ફરીને તિરસ્કારવૃત્તિથી જોઈ, ફરી મહંત
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org