________________
R
પાપી કૌન બડા હું માતે,
સૂર પતિતકા ઠૌર કહાં હૈ,
ભકિતમાગ ની આરાધના
સબ પતિતનસે' નામ
સુનિયે શ્રીપતિ સ્વામી ।। ૨ ।। (દાહરા) S. હે પ્રભુ, હે પ્રભુ શું કહુ. દીનાનાથ દયાળ, હુ તા દોષ અનંતનું ભાજન છું. કરુણાવ, શુદ્ધભાવ મુજમાં નથી, નથી સત્ર તુજરૂપ નથી લઘુતા કે દીનતા, શુ... હુ” પરમ સ્વરૂપ, નથી આણા ગુરુદેવની અચળ કરી ઉરમાંહી, આપતણા વિશ્વાસ ૬૪ ને પરમાદર નાંહી. મૅગ નથી સત્સંગના, તથી સસેવા જોગ; કેવળ અણુતા નથી, નથી આશ્રય અનુયોગ. હુ” પામર શું... કરી શકું એવા નથી વિવેક ચરણ શરણ ધીરજ નથી મરણ સુધીની છેક, અચિંત્ય તુજ માહાત્મ્યના નથી પ્રફુલ્લિત ભાવ, અશન એકે સ્નેહને, ન મળે પરમ પ્રભાવ. અચળરૂપ આસકિત નહીં, નહીં વિરહનેા તાપ, કથા અલભ્ય તુજ પ્રેમની, નહીં તેને પરિતાપ. ભકિતસ્રાગ પ્રવેશ નહીં, નહીં ભજન દદ્દે ભાત સમજ નહીં નિજ ધમની, નહીં શુભ દેશે સ્થાન, સેવાને પ્રતિકૂળ જે, તે બંધન નથી ત્યાગ; રુહ ઇન્દ્રિય માને નહીં, કરે બાહ્ય પર રાગ, તુજ વિયેાગ સ્ફુરતા નથી, વચન-નયન ચમ નાહીં નહીં ઉદાસ અન-ભકતથી, તેમ ગૃહાર્દિક માહીં અહ‘ભાવથી રહિત નહીં વધમ સચય નાહીં નથી નિવૃત્તિ નિળપણે અન્ય ધર્મોની કાંઈ, એમ અન ત પ્રકારથી સાધન રહિત હુંય, નહીં એક સદ્ગુણ પણુ, સુખ બતાવું. શુય? · શ્રીમદ્ રાજચન્દ્ર : ૨૬૪
Jain Education International
(રાલાછન્દ)
આલેાચનવિધિ થકી દોષ લાગે જી ધર્નરે તે સબ દોષ વિનાશ હાઉ તુમતે જિન મેરે;
For Personal & Private Use Only
www.jainelibrary.org