SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ દિગતવનદયાન • પ્રભુચરણથી સત્ય, સંતોષ અને જ્ઞાન પમાય, પ્રભુમરણથી જાણે અડસઠ તીર્થોમાં નાહા. પ્રભુસ્મરણથી શાસ્ત્રનું સાચું રહસ્ય પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી સહેજે ધ્યાન-સમાધિ પ્રાપ્ત થાય. પ્રભુસ્મરણથી દુઃખ-પા૫ને નાશ થઈ જાય છે. જપજી-પડી ૧૯-બ્રીગુરુ નાનક સાહેબ ૬. પ્રભુ સાથેની લય-સ્મરણની ધૂન જેને લાગી છે તેને જ લાગી છે અને તેને જ જાણી છે. તે જ “પિયુ પિયુ” પિકારે છે. એ બ્રાહી વેદના કહી કેમ જાય? કે જ્યાં વાણીને પ્રવેશ નથી. વધારે શું કહેવું? લાગી છે તેને જ લાગી છે. તેને જ ચરણસંગથી લાગે છે, અને લાગે છે ત્યારે જ છૂટકે હોય છે. –શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક ૨૪૧ (દોહરા) ૭. જપ, ત૫, સંયમ સાધના, સબ સુમિરન માહિક કબીરા જાને રામજન, સુમિરન સમ કછુ નાહિં, સુમરન સે સુખ હેત હૈ, સુમરના દુઃખ જાય; કહે કબીર સુમરન કિયે, સ્વામી માંહિ સમાય. સુમરન જગમેં સાર હૈ, ઔર સકલ જ જાલ; આદિ અંત સબ શેધિયા, દૂજા દેખાં કાલ. કબીરનાં આધ્યાત્મિક પર | મંદાક્રાંતા) ૮. શાકા હે પઠન સુખદા, લાભ સત્સવતીક, સાવૃત્તોક સુજસ કહેકે, દશ ઢાં સભીક બેલુ પ્યારે વચન હિતકે, આપકા રૂપ થાઊં, તલાં સેઉ ચરણ જિનકે, મેક્ષ જે લેન પાઉ'. બૃહજિજનવાણી સંગ્રહઃ શાંતિપાઠ ભાષા (પ્રભાતિયું) હ, દયાન ધર હરિ તણું, અલ્પમતિ આળસુ, *જે થકી જન્મનાં દુ ખ જાયે અવર ધધા કરે, અરથ કાંઈ નવ સરે, | માયા દેખાડીને મૃત્યુ વહાયે. –ભક્તકવિ નરસિંહ મહેતા ૧ઃ બીજે ૨ ઃ છેતરે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy