SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ ભક્તિમાર્ગની આરાધના ૧૦. જય જ્ય ગુરુદેવ! નડતુ, નમોડસ્તુ નમેદસ્તુ, શરણું, શરણું શરણું, ત્રિકાલ શરણું, ભભવ શરણું, સદ્ગુરુ શરણું, સદા સર્વદા, ત્રિવિધ ત્રિવિધ ભાવવંદન હ, વિનયવન્દન , સમયાત્મક વન્દન હો, ૩ નમોડસ્તુ જ્યગુરુદેવ શાંતિ, પરમ તારુ, પરમ સજન, પરમ હેતુ, પરમ દયાળ, પરમ મયાળ, પરમ કૃપાળ, વાણું સુરસાળ, અતિ સુકુમાર, જીવદયા પ્રતિપાળ, કર્મશત્રુના કાળ, “મા હણ, મા હણો' શબ્દના કરનાર, આપકે ચરણકમલમેં મેરા મસ્તક, આપકે ચરણકમળ મેરે હદયકમળમેં અખંડપણે સંસ્થાપિત રહે સંસ્થાપિત રહે, સપુરુષેક સસ્વરૂપ, મેરે ચિત્તસ્મૃતિકે પટ પર ટંકીર્ણવત્ સદેદિત જયવંત રહે, જયવંત રહે. આ પ્રકારે ચિંતવન-ધ્યાનને અપૂર્વ મહિમા અંતરમાં લાવી, તેવા ઉત્તમ ભાવ આપણું આત્માને વિષે નિરંતર ઊપજે અને સ્થિર રહે તેવા પુરુષાર્થમાં લાગવાની પ્રભુ આપણને શક્તિ આપે એ જ અભ્યર્થના! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy