________________
૩૪.
ભકિતમાર્ગની આરાધના આ અને આવા બીજા અનેક લાભની સંભાવના હોવાને લીધે ભક્તજનેને માટે પચાસ વર્ષની શરીર અવસ્થા બાદ, એક પ્રકારે આ “વાનપ્રસ્થ આશ્રમને સહજ-સરળ અવસર બની રહેશે, ભગવદ્ભક્તોની સેવાને લાભ મળશે અને સ્વ-પર-કલ્યાણની સિદ્ધિ ત્વરાથી થશે. પુરુષની વન્દના-સેવા-પૂજા ઇત્યાદિના માહાન્ય વિશે પૂર્વાચાર્યો અને સંતોએ શું કહ્યું છે તે હવે આપણે વિચારીએ :
(હરિગીત) ૧. જિનવર ચરણકમળે નમે, જે પરમ ભકિતરાગથી; તે જન્મવેલી-મૂળ છે, ભાવ ઉત્તમ શસ્ત્રથી.
–ભાવપ્રાકૃત ૧૫૩/–શ્રી કુંદકુંદાચાર્ય ૨. દેવપૂજા, ગુરુભકિત, સ્વાધ્યાય સંયમ ને ત૫; દાન - આ છ અનુષાને ગૃહસ્થીના દિને દિને.
–શ્રી પદ્મનંદિપંચવિંશતિઃ ૬-૭ | (દેહરા) ૩. મેક્ષમાર્ગના નેતા છે જે, કમૉલના ભેદનહાર વિશ્વતત્વના જાણનારને, વન્યું તદગુણ પ્રસિનિદાનર
સર્વાર્થસિદ્ધિઃ મંગલાચરણ-શ્રી પૂજ્યપાદસ્વામી
| (ચોપાઈ) ૪. જે તુમ ચરણકમલ તિહુકલ, સેવહિં તજ માયા જ જાહ
ભાવ ભકિત મન હરષ અપાર, ધન્ય ધન્ય જગ તિન અવતાર, કનિકંદનમહિમાસાગર, અશરણ-શરણ સુજસ-વિસતારા નહિં સેયે પ્રભુ તુમસે પાય, તે મુજ જન્મ અકારથ જાય.
–શ્રી કલ્યાણુમંદિર સ્તોત્ર : ૩૫, ૪૧ ૫. વંદન વંદન સેવન નમન વળી પૂજના રે,
સમરણ સ્તવન વળી ધ્યાન દેવચંદ્ર દેવચંદ્ર કીજે જિનરાજની રે,
પ્રગટે પૂર્ણ નિધાન, એલચી, –શ્રીમદ્ દેવચંદ્રજીકૃત શ્રીમુનિસુવ્રતસ્વામીનું સ્તવન ૧. કર્મરૂપી પર્વતને. ૨. તેમના ગુણોની પ્રાપ્તિ માટે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org