________________
વજન-સેવન
(મંદાક્રાંતા) ૬. થાઓ મારાં નમન તમને, અને કાપનારા, થાએ મારે નમન તમને, ભૂમિ શોભાવનારા થાઓ મારાં નમન તમને, આ૫ દેવાધિદેવ, થાએ મારાં નમન તમને, સંસતિ “કાળ જેવા
–શ્રી ભક્તામર સ્તોત્ર-૨૬
(દેહરા) ૭. વંદૌ જિનદેવો, કર અતિ નિરમલ ભાવ, કમબંધકે છેદને, ઔર ન કછુ ઉપાવ, તુમ પદપંકજ પૂજતેં, વિદન રેગ રર જાય, શત્રુ મિત્રતાકે ધરે, વિષ નિરવિષતા થાય, નાથ તિહારે નામ, અઘ છિનમાંહિ પલાય, + જ દિનકર પરકાશ, અંધકાર વિનાશાય બહુત પ્રશંસા ક્યા કરું, મેં પ્રભુ બહુત અજાન, પૂજાવિધિ જાનૂ નહીં, સરન રખિ ભગવાન.
(પાઈ) ૮. તુમ ચરણકમળ ગુણગાય, બહુવિધિ ભકિત કરું મન થાય
જનમ જનમ પ્રભુ પાઉં તેહિ, યહ સેવાફલ જે મેહિ. કૃપા તિહારી એસી હેય, જામન મરન મિટાવે માયા બાર બાર મેં વિનતી કરું, તુમ સે ભવસાગર તરું
– વિનય-દોહાવલી તથા ભાષા–શાંતિપાઠ
(દેહરા) હ, કબીર યહ તને જાતા હૈ, સકે તે કૌર* લગાય,
કે સેવા કર સંતકી, કે પ્રભુ ગુણ ગાય.
* સંસારના કાળ = મૂર્તિમાન મોક્ષસ્વરૂપ. + પાપો ક્ષણમાત્રમાં ભાગી જાય છે.
- મારા જન્મમરણ મટાડે. ૪ ગ્ય જગ્યાએ લગાવ, સફળ કર.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org