SearchBrowseAboutContactDonate
Page Preview
Page 37
Loading...
Download File
Download File
Page Text
________________ વધા ભકિંગ આરાધના. શ્રવણ- 1 શ્રવણ ભૂમિકા અને વ્યાખ્યા : આ બે પ્રકારની ભક્તિ આરાધના નવધા ભક્તિના પાયારૂપ છે. શ્રવણ શબ્દ શ્ર ધાતુ ઉપરથી બનેલું છે અને પ્રીતિપૂર્વક પ્રભુના ગુણોનું અને ચારિત્રનું સાંભળવું તેમાં અભીષ્ટ છે. સર્વ આર્યદર્શનેમાં શ્રવણનું ખૂબ માહાત્મ્ય છે. વીતરાગદર્શનમાં ગૃહસ્થને શ્રાવક શબ્દથી સંબેધવામાં આવેલ છે. જે મનુષ્ય દરરોજ ઉત્તમ આચાર અને ઉત્તમ વિચાર સંબંધી ઉપદેશ પ્રેમથી શ્રવણ કરે છે (અને યથાશક્તિ તેને જીવનમાં ઉતારે છે) તેને શ્રાવક કહેવામાં આવે છે. અન્યત્ર પણ શાસ્ત્રકારોએ “પ્રચદં ધર્મશાળમિતિતથા નિત્યં માનવત શ્ર” એ ઈત્યાદિ આજ્ઞાએ કરીને ગૃહસ્થાશ્રમમાં રહેલા સાધકને ભગવસંબંધી ઉપદેશ સાંભળવાની આજ્ઞા કરેલી છે. સામાન્ય મનુષ્યને ધર્મને બે પ્રથમ તે કથારૂપે જ ગ્રાહ્ય બને છે અને પછી જેમ તેની પાત્રતા વધે તેમ સૂક્ષ્મ ૧. ધર્મબિન્દુ-પૃ. ૭ર (શ્રીમાન હરિભદ્રસૂરિ) * આ કારણથી જૈનદર્શનમાં પવિત્ર પુરુષનાં ચરિત્રનું વર્ણન કરનાર શાસ્ત્રોને પ્રથમાનુયોગ એવું નામ આપેલ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy