________________
જીવતના વિવિધ પ્રકારે
(૪) એક પુરાણપુરુષ અને પુરાણપુરુષની પ્રેમસંપત્તિ વિના અમને કંઈ ગમતું નથી; અમને કઈ પદાર્થની રુચિ રહી નથી; કંઈ પ્રાપ્ત કરવાની ઈચ્છા થતી નથી...આદિપુરુષને વિશે અખંડ પ્રેમ સિવાય બીજા મોક્ષાદિક પદાર્થોમાંની આકાંક્ષાને ભંગ થઈ ગયે છે.
– શ્રીમદ્ રાજચન્દ્રઃ પત્રાંક ૨૫૫
(દોહરા) ૫. પ્રિયતમકે પતિયાં લિખ, જે કહું હેય વિદેસ, તન, મનમેં, નનમેં તાકે કહે સંદેશ
" – મહાત્મા કબીરદાસજી
(દેહા) ૬. નામ રામકે કલપતરુ, કલિ કલ્યાનનિવાસ, જો સુમિરત ભયે ભાંગતું, તુલસી તુલસીદાસ.
આવી પરમાત્માનાં દિવ્ય પ્રેમની પ્રસાદીને પ્રાપ્ત કરવી હોય તેણે નિષ્ઠાપૂર્વક ભક્તિમાર્ગની આરાધનાના કયા કયા વિભિન્ન પ્રકારે સેવવા તેની વિચારણા હવે આપણે આગળનાં પ્રકરણમાં કરીએ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org