SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ ભકિતમાગ ની આશના નિગ્રંથનાં પવિત્ર વચનાની મને તમને ત્રિકાળ શ્રદ્ધા રહા ! એ જ પરમાત્માનાં યોગબળ આગળ પ્રયાચના! શ્રીમદ્ રાજચન્દ્ર, પત્રાંક-પર આ અને આવા અનેકવિધ ગુણેાથી અલંકૃત શાસ્રોનું શ્રવણ કરવું, વાંચવું, સમજવું, શ્રદ્ધાન કરવું – એ ઇત્યાદ્ધિ અનેક પ્રકારે આવાં શાસ્ત્રોને સામુખી પરિચય કરીને તેના અવલંબનથી પોતાના ભાવાની વિશુદ્ધિ કરવી એ ભક્તજનાને પરમ કલ્યાણુકારી છે. આ પ્રકારે ભક્તજનોને પ્રારભિક ભૂમિકાએમાં અવલ બનરૂપ એવા શ્રી દેવ-ગુરુ અને શાસ્ત્રના સ્વરૂપનું સામાન્ય કથન પૂર્ણ થયું. ૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005400
Book TitleBhaktimarg ni Aradhana
Original Sutra AuthorN/A
AuthorAtmanandji Maharaj
PublisherShrimad Rajchandra Sadhna Kendra Koba
Publication Year1990
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy