________________
ભક્તિમામની સાધના (સદ્દગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ.એ દેશી) ૧. જિસને બહેવ કામાદિક જીતે, સબ જગ જાન દિયા,
સબ ઇકો ક્ષમાગક નિઃસ્પૃહ હે ઉપદેશ દિયા બુદ્ધ વીર જિન હરિહર બહા, ચા ઉસકે સવાધીન કહે, ભકિતભાવને પ્રેરિત હૈ યહ, ચિત્ત ઉસીએ લીન રહે.'
(દોહરા) • બાહ્ય તેમ અત્યંતરે થથ ચરથ નહિ હોય,
પરમ પુરુષ તેને કહે, સરળ દષ્ટિથી જય. નિરાગી, નિર્વિકારી, સચિદાનંદ સ્વરૂપ, સહાનદા, અનંત જ્ઞાની, અનત દર્દી અને ગ્રામ્ય પ્રકાશક: ૩
૪. આત્મિક ઐશ્વર્ય, સંપૂર્ણતા, ધર્મમયતા, સુકીર્તિ, આમલક્ષમી અને જ્ઞાનવૈરાગ્ય – આ છે જ્યાં હોય ત્યાં ભગવત્પણું હોય છે.
આવા સંપૂર્ણ ગુણોના ધારક પરમાત્માની ભક્તિ પરમ ક૯યાણકારક છે તેથી અવશ્ય તે ભક્તિ કર્તવ્ય છે. હવે ભક્તિમાં બીજું અવલંબન છે શ્રી સદ્દગુરુદેવઃ
(૨) શ્રી ગુરુનું સ્વરૂપ : જેમના પ્રત્યક્ષ માર્ગદર્શન હેઠળ ભક્ત આરાધના કરે છે તે સદ્દગુરુએ પણ પરાભક્તિ અર્થાત્ અનન્ય ભક્તિ પિતાના જીવનમાં સિદ્ધ કરી લેવી જોઈએ. જેઓએ આત્યંતિકપણે પરમાત્મા સાથે પરમ પ્રીતિને સંબંધ સ્થાપિત કર્યો હોય, જેમનાં નેત્રોમાંથી અને વચનેમાંથી જગતના સર્વ જી પ્રત્યે કરુણા અને વાત્સલ્યની અમીધારા વહેતી હોય, જેઓ સ્વાર્થમય પ્રવૃત્તિને ત્યાગ કરી કેવળ કરુણશીલતાથી અન્ય ભવ્ય ભક્તોને પરમાત્મા સાથે પ્રીતિ કરવાની રીતિ બતાવવામા સહાયક થાય તેવા હેય–આવા લેકેત્તર પ્રેમાવતાર-વરૂપ અને પ્રત્યક્ષ : ૧. મેરી ભાવના - શ્રીમાન જગલકિશોરજી મુખ્તાર. ૨, શ્રીમદ્ રાજચંદ્ર પત્રાંક ૭૮-૫, ૩, મોક્ષમાળા શિક્ષાપાઠ ૫૬ : શ્રીમદ્ રાજચંદ્ર. ૪. વિષ્ણુપુરાણ ૬-૫-૭૪
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org