________________
ભકત અને ભગવાન મૂર્તિમાન મેક્ષસ્વરૂપ શ્રી સશુરુદેવ આરાધક ભક્તોને પરમ શરણ, પરમ પ્રેરક અને પરમ પૂજ્ય છે. જેમનું શુદ્ધ ચારિત્ર, પ્રખર તેજ અને અનુભવયુક્ત દિવ્ય વાણી સુગ્ય ભક્તોના ચિત્ત ઉપર સહજપણે અધિકાર જમાવી લે છે તેવા સદૂગુરુ કેને બંધ નથી? મેટા મેટા રાજા, મહારાજા, નગરશેઠ, શાહુકારે કે ઉદ્યોગપતિઓ તે શું પણ ઈન્દ્ર આદિ દેવે પણ જેમના ચરણની રજ માથે ચડાવીને જેમનું શિષ્યત્વ સ્વીકારવા ઉત્સુક રહે છે તેમના માહાભ્યનું વર્ણન વાણું દ્વારા કેણ કરી શકે? અથવા કેવી રીતે થઈ શકે? માટે આવા ઉત્તમ ગુરુની સેવા, ભક્તિ, આદર, સત્કાર સર્વ રીતે કરવા અને તેમનું શરણ ગ્રહણ કરવું એ આપણું સર્વતોમુખી શ્રેયનું કારણ છે. આવા ગુરુનું સ્વરૂપ જ્ઞાનીઓએ નીચે પ્રમાણે વર્ણવ્યું છેઃ
| (સદગુરુ શ્રોત્રિય બ્રહ્મનિષ્ઠ–એ દેશી) ૧. વિષકી આશા નહીં, જિનકે સામ્યભાવ ધન રખતે હૈ, નિજરકે હિત સાધનમેં, જે નિશદિન તત્પર રહેતે હૈ, સ્વાથત્યાગકી કઠિન તપસ્યા, બિના ખેદ જે કરતે હૈ, એસે જ્ઞાની સાધુ જગતકે દુખસમૂહકો હરતે હૈ"
( દેહરા ) ૨. સંત શિરોમણિ સવથી, શીતળ શદ રસાળ કરુણા સૌ માણી ઉપર, પૂરણ પરમ દયાળ, ભક્તિ-જ્ઞાન-વૈરાગ્યવત, નિત્યાનિત્ય વિવેક સમદષ્ટિ સૌને લેખો, દેખે આત્મા એક.. શરણે આવે છે ચાહીને, તેને આપે અમેદાન આત્મતત્ય ઉપદેશ દઈ, કરે આ૫ સમાન.
(સવૈયા ત્રેવીસા) ૩. વિદક નાહિં ક્ષમા ઉરમાંહિ, દુખી લખિ ભાવદયાળ ધરે છે,
છલકો ઘાત ન, ઠકી બાત ન લેંહિ આદત “ન, શીલ ધરે છે, ગગ ગલ, નાહિં કહું છ૭, માહ સુભાવસૅ જેમ હરે છે,*
દેહ સે છીન +છે, જ્ઞાનમેં લીન છે, થાનત સે શિવનારી વારે હૈ. ૧. મેરી ભાવના ૨. અધ્યાત્મકવિ શ્રી પ્રીતમદાસજી. એક અદત્ત જ સાધના દ્વારા મોહને હરાવે છે. + ક્ષીણ, દૂબળું ૩. વિદ્વયે અધ્યાત્મકવિ શ્રી દાનતરાયછ–ધર્મવિલાસ
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org