________________
આજના-ન-દ-જય ભજ અને તજ અવર કામ તે, તાપ ત્રિવિધ ટળે સર્વ તુજ તાપપવિત્ર થાવા, પાપ તજવા, પ્રભુને ભજ પળે પળે મનુષ્યને ૩ કાં અવળઈ કરી અંતરમાં, આમતેમ આફળે-મફતને આમતેમમૂર્ણ વિના સાચા મેતકણ, કણ ઘંટીએ દળે? મનુષ્યને ૪ પરમેશ્વરને પંથ તજી, કાં ભ્રષ્ટ પંથમાં ભળે? અરે કાં ભ્રષ્ટ“સંતશિષ્ય કહે નહિ સમજે તે, ખેટ જણાશે ખળે. મનુષ્યને ૫
[૪] મનુષ્યની દુર્લભતા દર્શાવનારાં પદો
(૩૧)
(રાગ સેરઠ) જિંદગી સુધાર બંદે યહી તેરે કામ છે. ટેકા માનુષી દેહ પાઈ, હરિસેન પ્રીત લાઈ વિષ કે જાલ માંહી, ફસિયા નિકામ હૈ. ૧ અંજલિકે નીર જૈસે, જાવત શરીર તૈસે ધરે અબ ધીર કેસે, બીતત તમામ હૈ. ૨ ભાઈ બંધુ મિત્ર નારી, કોઈ ન સહાયકારી કાલ યમ પાશધારી, સિરપે મુકામ હૈ. ૩ ગુરુકી શરણ જા, પ્રભુકા સ્વરૂપ ધ્યા બ્રહ્માનંદ મક્ષ પોવે, સબ સુખધામ હૈ. ૪
(૩૨)
(રાગ દેશ) રાત્રે જ વિચારો આજ કમાયા શું અહીં રે
શાંત પળે અવલેકે નિજ ઘરમાં ઊંડે જઈ રે...રાત્રે કરવાનાં શાં કાર્યો કીધાં, નહીં કરવાનાં ક્યાં ત્યજી દીધાં
લાભ ખેટમાં વધેલ બાજી છે કઈ રે રાત્રે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org